7th Pass Bharti 2024 : બેંક ઓફ બરોડામાં 7 પાસ પર ભરતીની જાહેરાત, પગાર ધોરણ માસિક 14000

7th Pass Bharti 2024: બેંક ઓફ બરોડા દ્વારા એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભારતીય 7 પાસ પર બહાર પાડવામાં આવેલી છે.

7th Pass Bharti 2024 :

સાતમું ધોરણ પાસ કરેલો હોય તેવો અરજી કરી શકે છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ગાર્ડનર અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

7th Pass Bharti 2024

સંસ્થાબૅન્ક ઑફ બરોડા 
પોસ્ટવિવિધ 
વય મર્યાદા22 થી 40 વર્ષ
અરજી ફી ની શુલ્ક 
અરજી કરવાની છેલ્લી તારીખ23 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓફ્લાઈન 
ઓફિસિયલ વેબસાઈટhttps://www.bankofbaroda.in/ 

પોસ્ટનું નામ

7th Pass Bharti 2024 :આ જાહેરાતમાં જણાવ્યા મુજબ વાયરમેન ગાર્ડનર અને ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. ઉમેદવારો એ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

Bank of baroda દ્વારા ૧૧ માર્ચ 2024 ના રોજ આ ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 11 માર્ચ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 23 માર્ચ 2024 રાખવામાં આવેલી છે.

વય મર્યાદા

Bank of baroda ની આ ભરતીમાં ઉમેદવારોએ અરજી કરવા માટે ન્યૂનતમ ઉંમર 22 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ રાખવામાં આવેલી છે. જે ઉમેદવારો આ વય મર્યાદામાં આવતા હોય તેઓ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

Bank of baroda ની આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. વાયરમેન અને માળીના પદ માટે આ ભરતીમાં અરજી કરવા શૈક્ષણિક લાયકાત સાતમુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે તેમજ ઓફિસ આસિસ્ટન્ટ ના પદ માટે સ્નાતક શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

અરજી ફી

આ અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

7 thoughts on “7th Pass Bharti 2024 : બેંક ઓફ બરોડામાં 7 પાસ પર ભરતીની જાહેરાત, પગાર ધોરણ માસિક 14000”

Leave a Comment