MSU Baroda Recruitment 2024 : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં વિવિધ પદો પર ભરતી જાહેર: માસિક પગાર 1,42,000

MSU Baroda Recruitment 2024: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે.

MSU Baroda Recruitment 2024 :

આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવતા મુજબ જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલું છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.

MSU Baroda Recruitment 2024

સંસ્થાનું નામમહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા
પોસ્ટવિવિધ 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ ના આધારે
અરજી કરવાની છેલ્લી તારીખ17 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://msbaroda.ac.un/ 

પોસ્ટનું નામ :

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડેટા આસિસ્ટન્ટ, રિસર્ચ ઇન્વેસ્ટિગેટર વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ :

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તેના આધારે જે તે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે અને પછી નોકરી આપવામાં આવશે.

પગારધોરણ :

  • રિસર્ચ ઇન્વેસ્ટિગેટર – માસિક રૂપિયા 44,900થી ₹1,42,400
  • ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર- માસિક રૂપિયા 44,900 થી માસિક ₹1,42,400
  • આસિસ્ટન્ટ પ્રોફેસર- માસિક રૂપિયા 56,100
  • ડેટા આસિસ્ટન્ટ- માસિક રૂપિયા 29,200 થી 92,300

શૈક્ષણિક લાયકાત :

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારો માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment