Vadodara Mahanagarpalika Bharti 2024 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024; કુલ 73 જગ્યાઓ

Vadodara Mahanagarpalika Bharti 2024 : આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત અર્બન પીએચસી, 24*7 અર્બન પીએચસી તેમજ અર્બન સીએચસી ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગથી વિવિધ જગ્યાઓ પર ભરતી

Vadodara Mahanagarpalika Bharti 2024 :

  • જાહેરાત ક્રમાંક : 1649/2023-24
  • 73 જગ્યાઓ માટે ભરતી.
  • 11 માસના કરાર આધારીત તથા આઉટ સોર્સિંગ ભરતી.

Vadodara Mahanagarpalika Bharti 2024 :

આ માટે ઉમેદવારોએ www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 13-03-2024 થી 22-03-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.

ક્રમજગ્યાનું નામજગ્યાશૈક્ષણિક લાયકાતફિક્સ પગાર (પ્રતિ માસ)
1આયુષ મેડીકલ ઓફિસર (કરાર આધારિત)6આયુર્વેદ કે હોમિયોપોથીમાં સ્નાતકની ડિગ્રી22,000/-
2જુનિયર ક્લાર્ક (Out Sourcing)81) કોઈ પણ વિષયમાં સ્નાતક અને કોમ્પુટર એપ્લીકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ.
2) MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો અનુભવ.
શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
3કેસ રાઈટર (Out Sourcing)1912 પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે કરેલ કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ.શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
4પટાવાળા (Out Sourcing)13ઓછામાં ઓછુ 8 ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્યશ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
5આયાબેન (Out Sourcing)21ઓછામાં ઓછુ 4 ધોરણ પાસ, 3 વર્ષનો અનુભવશ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર
6ડ્રેસર – UCHC (Out Sourcing)6ધોરણ 7 પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવશ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર

વય મર્યાદા :

  • ઉપર દર્શાવેલ ક્રમ 1, 2 અને 3 માટે 58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
  • ઉપર દર્શાવેલ ક્રમ 4, 5 અને 6 માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહી.

વધુ વાંચો

DHS Kheda Recruitment 2024 : DHS ખેડા ભરતીની જાહેરાત; મેડીકલ ઓફિસર અને અન્ય જગ્યાઓ

Vadodara Mahanagarpalika Bharti 2024 : અરજી કરવાની તારીખ જાણો :

  • અરજી શરૂ તારીખ : 13-03-2024
  • અરજી છેલ્લી તારીખ : 22-03-2024
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment