Vadodara Mahanagarpalika Bharti 2024 : આરોગ્ય વિભાગમાં GUHP અંતર્ગત અર્બન પીએચસી, 24*7 અર્બન પીએચસી તેમજ અર્બન સીએચસી ખાતે 11 માસના કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગથી વિવિધ જગ્યાઓ પર ભરતી
Vadodara Mahanagarpalika Bharti 2024 :
- જાહેરાત ક્રમાંક : 1649/2023-24
- 73 જગ્યાઓ માટે ભરતી.
- 11 માસના કરાર આધારીત તથા આઉટ સોર્સિંગ ભરતી.
Vadodara Mahanagarpalika Bharti 2024 :
આ માટે ઉમેદવારોએ www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 13-03-2024 થી 22-03-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
ક્રમ | જગ્યાનું નામ | જગ્યા | શૈક્ષણિક લાયકાત | ફિક્સ પગાર (પ્રતિ માસ) |
1 | આયુષ મેડીકલ ઓફિસર (કરાર આધારિત) | 6 | આયુર્વેદ કે હોમિયોપોથીમાં સ્નાતકની ડિગ્રી | 22,000/- |
2 | જુનિયર ક્લાર્ક (Out Sourcing) | 8 | 1) કોઈ પણ વિષયમાં સ્નાતક અને કોમ્પુટર એપ્લીકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ. 2) MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો અનુભવ. | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
3 | કેસ રાઈટર (Out Sourcing) | 19 | 12 પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે કરેલ કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ. | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
4 | પટાવાળા (Out Sourcing) | 13 | ઓછામાં ઓછુ 8 ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
5 | આયાબેન (Out Sourcing) | 21 | ઓછામાં ઓછુ 4 ધોરણ પાસ, 3 વર્ષનો અનુભવ | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
6 | ડ્રેસર – UCHC (Out Sourcing) | 6 | ધોરણ 7 પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
વય મર્યાદા :
- ઉપર દર્શાવેલ ક્રમ 1, 2 અને 3 માટે 58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
- ઉપર દર્શાવેલ ક્રમ 4, 5 અને 6 માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહી.
વધુ વાંચો
DHS Kheda Recruitment 2024 : DHS ખેડા ભરતીની જાહેરાત; મેડીકલ ઓફિસર અને અન્ય જગ્યાઓ
Vadodara Mahanagarpalika Bharti 2024 : અરજી કરવાની તારીખ જાણો :
- અરજી શરૂ તારીખ : 13-03-2024
- અરજી છેલ્લી તારીખ : 22-03-2024
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |