MSU Baroda Recruitment 2024: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે.
MSU Baroda Recruitment 2024 :
આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવતા મુજબ જુદા જુદા પદો પર ભરતી નું આયોજન કરેલું છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખ દ્વારા અમે તમને તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું.
MSU Baroda Recruitment 2024
સંસ્થાનું નામ | મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા |
પોસ્ટ | વિવિધ |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ ના આધારે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 માર્ચ 2024 |
અરજી પ્રક્રિયા | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://msbaroda.ac.un/ |
પોસ્ટનું નામ :
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવતા મુજબ ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને ડેટા આસિસ્ટન્ટ, રિસર્ચ ઇન્વેસ્ટિગેટર વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ :
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તેના આધારે જે તે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે અને પછી નોકરી આપવામાં આવશે.
પગારધોરણ :
- રિસર્ચ ઇન્વેસ્ટિગેટર – માસિક રૂપિયા 44,900થી ₹1,42,400
- ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર- માસિક રૂપિયા 44,900 થી માસિક ₹1,42,400
- આસિસ્ટન્ટ પ્રોફેસર- માસિક રૂપિયા 56,100
- ડેટા આસિસ્ટન્ટ- માસિક રૂપિયા 29,200 થી 92,300
શૈક્ષણિક લાયકાત :
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા જુદા જુદા પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારો માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી-જુદી રાખવામાં આવેલી. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ લિંક્સ :
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |