Gujarat Municipality Recruitment 2024: ગુજરાત મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત

Gujarat Municipality Recruitment 2024 : ગુજરાત મ્યુનિસિપાલિટી દ્વારા ભરતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવેલી છે.

Gujarat Municipality Recruitment 2024

જાહેરાતમાં જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની પરીક્ષા વગર સીધી ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ગુજરાત મ્યુનિસિપાલિટી દ્વારા આયોજિત આ ભરતી વિશેની તમામ માહિતી આપીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.

Gujarat Municipality Recruitment 2024

વિભાગબાલાસિનોર મ્યુનિસિપાલિટી
પોસ્ટ વિવિધ 
અરજી ફીની શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
પગાર ધોરણમાસિક રૂપિયા 30,000
અરજી કરવાની છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન

પોસ્ટનું નામ

બાલાસિનોર મ્યુનિસિપાલિટી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવે મુજબ સીટી મેનેજર ના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.
શૈક્ષણિક લાયકાત અને અરજી ફી

બાલાસિનોર મહાનગરપાલિકા દ્વારા સીટી મેનેજર ના પદ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે જેમાં જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. આ ભરતી માટે ઈચ્છુક તેમજ પાત્રતા ધરાવતા ઉમેદવાર શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકે છે.

જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડિગ્રી
  • માર્કશીટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

મહત્વપૂર્ણ તારીખ

ગુજરાત મ્યુનિસિપાલિટી ની ભરતી ની નોટિફિકેશન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન મધ્યમાં અરજી કરવાની નથી પરંતુ ઉમેદવારે જે તે સ્થળે જઈ ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ

વધુ વાંચો

IDBI Bank Recruitment 2024:IDBI બેંક દ્વારા જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની 500 ખાલી જગ્યાઓ, ઓનલાઈન અરજી કરો

આ ભરતીમાં તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12 વાગ્યા સુધી છે.

મહત્વપૂર્ણ લિંક્સ

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment