Gujarat Madhyan bhojan Recruitment 2024 : ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો

Gujarat Madhyan bhojan Recruitment 2024: નમસ્કાર મિત્રો, મધ્યાન ભોજન ની ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન ઓફલાઈન માધ્યમમાં બહાર પાડવામાં આવેલી છે.

Gujarat Madhyan bhojan Recruitment 2024

આ જાહેરાતમાં જણાવતા મુજબ MDM સુપરવાઇઝર ના જુદા જુદા ચાર પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ઇચ્છુક તેમ જ પાત્રતા ધરાવતા ઉમેદવારે ઓફલાઈન માધ્યમ અરજી કરવાની રહેશે. આ ભરતીની સંપૂર્ણ જાણકારી અમે તમને આજના આ લેખ દ્વારા જણાવીશું.

Madhyan bhojan Recruitment 2024

ભરતીનું નામMDM ડે મીલ ( MDM) બોટાદ 
વય મર્યાદા નિયંત્રણ 18 વર્ષમાં 58 વર્ષ
અરજી ફી ની શુલ્ક 
પગારધોરણ ₹15,000
અરજી પ્રક્રિયા ઓફલાઈન

વય મર્યાદા

મધ્યાન ભોજન ની આ ભરતીમાં સુપરવાઇઝર ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમજ તેની મહત્તમ ઉંમર 58 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદામાં આવતા તમામ ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

મધ્યાહન ભોજનની આ ભરતીમા અરજી કરવા માટે ઉમેદવારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તેમજ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને તેની સાથે કોમ્પ્યુટરનું થોડું જ્ઞાન હોવું જોઈએ. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

Gujarat Madhyan bhojan Recruitment 2024 : ભરતી ની ઓફિશિયલમાં જણાવ્યા મુજબ MDM સુપરવાઇઝર ના જુદા જુદા 4 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઓફલાઈન માધ્યમમા અરજી કરવાની રહેશે.

2 thoughts on “Gujarat Madhyan bhojan Recruitment 2024 : ગુજરાતમાં મધ્યાન ભોજનમા ભરતીની જાહેરાત, જાણો”

Leave a Comment