CSL Recruitment 2024: 8 પાસ ઉપર આવી સરકારી કંપનીમાં નોકરી, તે પણ કોઈ જાતની લેખિત પરીક્ષા વગર, ફટાફટ અરજી કરો

CSL Recruitment 2024: 8 પાસ ઉપર આવી સરકારી કંપનીમાં નોકરી, તે પણ કોઈ જાતની લેખિત પરીક્ષા વગર, ફટાફટ અરજી કરો કોચીન શિપયાર્ડમાં 8મુ પાસ માટે રીગર ટ્રેઈનીની જગ્યા માટે ભરતી છે. રિગર ટ્રેઇની ભરતી માટેની અરજી મફત છે. ઉપરાંત, પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. તેમજ ભરતી વિશે વિગતવાર માહિતી આગળ મેળવીશુ.

8 પાસ ઉપર આવી સરકારી કંપનીમાં નોકરી – CSL Recruitment 2024

8મું પાસ કર્યા પછી સરકારી નોકરી શોધતા લોકો માટે ભરતી બહાર આવી છે. કોચીન શિપયાર્ડ લિમિટેડે રિગર ટ્રેનીની 20 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર થઇ છે. આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ છે. કોચીન શિપયાર્ડની ઓફિસિયલ વેબસાઇટ www.cochinshipyard.in પર જઈને અરજી કરવાની રહેશે. એપ્લિકેશન માટે ચૂકવણી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી.

CSL Recruitment 2024 લાયકાત

  • કોચીન શિપયાર્ડમાં રિગર ટ્રેઇની પદ માટે 8મું પાસ હોવું જરૂરી છે.
  • સ્નાતક અથવા ડિપ્લોમા જેવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે નહીં.

CSL Recruitment 2024 ઉમર મર્યાદા

  • આ માટે વય મર્યાદા 18 થી 20 વર્ષની છે.

CSL Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

  • રિગર ટ્રેઇની ભરતી બે વર્ષ માટે છે. આ પછી, ખાલી જગ્યાની ઉપલબ્ધતા અને જરૂરિયાત અનુસાર, ઉમેદવારોની કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરવામાં આવશે.

CSL Recruitment 2024 પગાર ધોરણ

  • કોચીન શિપયાર્ડમાં રિગરની(CSL Recruitment 2024) પોસ્ટ પર ભરતી થયા પછી, પ્રથમ વર્ષમાં દર મહિને રૂ. 6000 અને બીજા વર્ષે રૂ. 7000 પ્રતિ મહિને પગાર મળશે.

8 પાસ ઉપર આવી સરકારી કંપનીમાં નોકરી મહત્વની લિંક

8 પાસ ઉપર આવી સરકારી કંપનીમાં નોકરી મહત્વની તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024

FAQ

૧. આ ભરતી કેટલા પાસ પર છે?

૮ પાસ

૨. આ ભરતી મા લાયકાત શુ માંગે છે?

કોચીન શિપયાર્ડમાં રિગર ટ્રેઇની પદ માટે 8મું પાસ હોવું જરૂરી છે.

૩. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2024

32 thoughts on “CSL Recruitment 2024: 8 પાસ ઉપર આવી સરકારી કંપનીમાં નોકરી, તે પણ કોઈ જાતની લેખિત પરીક્ષા વગર, ફટાફટ અરજી કરો”

Leave a Comment