AIIMS Rajkot Recruitment 2024: હેલ્થ કેર સેક્ટરમાં નોકરીની સારી તક

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજ એટલે કે AIIMSમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર એમ્સમાં અરજી કરવાની છે તેઓ સરળતાથી અરજી કરીને નોકરી મેળવી શકે છે મેડિકલ સેક્ટરમાં નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકે છે આપ સૌને જણાવી દઈએ હેલ્થ કેર સેક્ટરમાં એમ્સ નું સૌથી મોટું યોગદાન હોય છે એવામાં હાલમાં જ એમ્સ રિક્વાયરમેન્ટ સામે આવી છે આ રિક્વાયરમેન્ટ રાજકોટમાં સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં નોકરીની સારી એવી તાકરૂપે સામે આવી છે ચલો તમને આ ભરતી અંગે તમામ વિગતો અરજી કરવાની પ્રક્રિયા તેમજ મહત્વપૂર્ણ માહિતી વિસ્તારથી જણાવીએ

રાજકોટ એમ્સ ભરતીમાં પદો વિશે માહિતી

રાજકોટ થી એમ્સમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે કુલ 14 જેટલી ખાલી જગ્યાઓ અરજી કરીને હેલ્થ સેક્ટરમાં નોકરી મેળવી શકો છો પદો વિશે માહિતી જણાવ્યું હતું પ્રિન્સિપાલ એસોસિયેટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર અને ક્લિનિકલ પ્રશિક્ષણ સહિત વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર આ ભરતી માટે રસ ધરાવે છે તેઓ સરળતાથી ઓનલાઈન નીચે આપેલી અરજી પ્રક્રિયા અને ધ્યાનથી વાંચીને અરજી કરી શકો છો

રાજકોટ એમ્સ ભરતી માટે અરજીની અગત્યની તારીખો

રાજકોટમાં AIIMSમાં હાલમાં જ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15મી મે 2024 જે આ તારીખ પહેલા તમામ ઉમેદવાર હોય અરજી કરીને નોકરી મેળવી શકે છે વધુમાં જણાવી દઈએ તો અરજી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં જ શરૂ કરી દેવામાં આવી હતી રસ ધરાવતા તમે ઉમેદવારે 15મી મે 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી

રાજકોટ એમ્સમાં ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત અને ઉમ્ર મર્યાદા

રાજકોટ સ્થિત એમ્સમાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં જરૂરી શૈક્ષણિક લાયકાત મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે વિવિધ પોસ્ટની ભરતી માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે જ્યારે B.Sc ખૂબ જ જરૂરી છે આ સિવાય નર્સિંગ પોસ્ટમાં બીએસસી સામાન્ય સંસ્થામાં નર્સિંગ ડીગ્રી વધુમાં નર્સિંગનો અનુભવ હોવો જોઈએ નસીબમાં ત્રણ વર્ષનો અધ્યાપન અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરીને હેલ્થકેર સેક્ટરમાં નોકરી મેળવી શકે છે

રાજકોટ એમ્સ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા અને અરજી ફીની વિગતો

  • સૌથી પહેલા અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઓબીસી ડબલ્યુ એસ ઉમેદવારો માટે રૂપિયા ૧૫૦૦ રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે
  • જ્યારે એસસી એસટી ઉમેદવારો માટે 800 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવેલી છે જ્યારે pdw bd કેટેગરીના ઉમેદવારો માટે મફતમાં અરજી કરી શકે છે
  • હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો રાજકોટ એમ્સની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો
  • અરજી માટે તમારે રાજકોટ એમ્સની ઓફિસર વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં તમને કરિયરનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ હાલમાં ચાલી રહેલી ભરતીની લીંક મળી જશે
  • તેના પર ક્લિક કર્યા બાદ અરજી ફોર્મ ખુલશે અરજીમાં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને મહત્વપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમીટ કરવાનો રહેશે ત્યારબાદ અરજી ફીસ ચૂકવીને રસીદ મેળવી શકો છો

Leave a Comment