University Peon Recruitment 2024 : યુનિવર્સિટી પટાવાળા ધોરણ 8મું પાસ ભરતીની જાહેરાત, અહિ જાણો અરજી ફી અને અરજી પ્રક્રિયા

નમસ્કાર મિત્રો, એસબીએસ કોલેજમાં ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની જાહેરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પટાવાળા, ક્લાર્ક, લાઇબ્રેરીયન, લેબ અટેન્ડન્ટ,માળી, અધિક્ષક વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઓફલાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને આ ભરતીની માહિતી આપીશું.

University Peon Recruitment 2024 વય મર્યાદા

યુનિવર્સિટીમાં શૈક્ષણિક પદો માટે અરજી કરવા ઉમેદવારથી ઉંમર મર્યાદા 18 વર્ષથી 50 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી એક જાન્યુઆરી 2020 ના આધારે ગણવામાં આવશે. સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોની આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

University Peon Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 8મું ધોરણ, 10 મુ ધોરણ અને 12 ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્તમાંથી 8મું ધોરણ,10 મું ધોરણ, અને 12 મુ ધોરણ પાસ કરેલું હોય તેમ જ ગ્રેજ્યુએશન ડીગ્રી મેળવેલી હોય તેવો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. અને શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

University Peon Recruitment 2024 અરજી ફી

યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફ માટે આ ભરતીમાં અરજી કરવા જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે. સામાન્ય વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹500 રાખવામાં આવેલી છે. એસસી, એસટી,ઓબીસી વર્ગના ઉમેદવારો માટે આ અરજીથી રૂપિયા 125 રાખવામાં આવેલી છે. તમારે આ અરજી ફી ની ચૂકવણી વિશેની માહિતી ઓફિસિયલ નોટિફિકેશન માંથી મેળવવાની રહેશે.

University Peon Recruitment 2024 પટાવાળાની ભરતી

University Peon Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ

યુનિવર્સિટીમાં નોન ટીચિંગ સ્ટાફ માટે ભરતીનું આયોજન કરેલું છે જેમાં ઓફલાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની છેલ્લી તારીખ 6 મે 2024 રાખવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ નક્કી કરેલ સમય મર્યાદામાં આ અરજી ફોર્મ ભરવાનું રહેશે.

University Peon Recruitment 2024 યુનિવર્સિટી નોન ટીચિંગ સ્ટાફ ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં હોમપેજ પર કરિયરનો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી હશે તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરવાની છે.
  • જાણકારી ચેક કર્યા પછી એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ આઉટ કાઢો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી પરો જરૂરી દસ્તાવેજ તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અટેચ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ સફળતાપૂર્વક ભર્યા પછી છેલ્લી તારીખ પહેલા તમારે આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.
  • અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે સાચવી રાખો.

Leave a Comment