Swami Vivekananda Vidyalaya 2024 : માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી B.ed કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક

Swami Vivekananda Vidyalaya : તો મિત્રો આજે આપણે વાત કરવા છે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આવેલી ભરતી જે ભરતી બેદ કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક તરીકે આપણે જોઈ શકીએ છીએ આ ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી રહેલી છે તો આ ભરતીની તમામ વિગતો આપને માહિતી આપવા માં આવશે.

Swami Vivekananda Vidyalaya 2024 માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી

TET / TAT પરીક્ષા પાસ ઉમેદવાર તથા અનુભવી શિક્ષકમિત્રો ને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ઉપર મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો RESUME આપેલ CONTECT NUMBER પર મોકલી આપવા.

બહેનો માટે હોસ્ટેલ માં રેહવા અને જમવા માટે સુવિધા આપવા માં આવશે.

ઇન્ટરવ્યુ આપવા આવનાર ઉમેદવારે તમામ જરૂરી માર્કસીટ સાથે લઇ આવવાની રહેશે

ઓમ નગર પોરબંદર હાઈવે રીજ્યુમ આ નંબર પર મોકલવું 9428086671/9016724724

જાહેરાત : અહી ક્લિક કરો

Swami Vivekananda Vidyalaya 2024લાયકાત

  • માધ્યમિકવિભાગ, ગણિત/વિજ્ઞાન માટે B.Sc. +B.Ed. ની જરૂર છે. જેમાં 5 જગ્યાઓ છે.
  • કોમર્સ વિભાગ ઉ.માધ્યમિક માટે B.COM./M.COM.+B.Ed. જેમાં 4 જગ્યાઓ છે.
  • ઉ.પ્રાથમિક/માધ્યમિક/ ઉ.માધ્યમિક વિભાગ, અંગ્રેજી વિષય માટે Β.Α./ Μ.Α + B.Ed ની જગ્યાઓ 5 છે.
  • આર્ટસ વિભાગ ઉ.માધ્યમિક માટે Β.Α/Μ.Α. +B.Ed. જેની 5 જગ્યાઓ છે.

3 thoughts on “Swami Vivekananda Vidyalaya 2024 : માં ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી B.ed કરેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક”

Leave a Comment