Railway ALP Vacancy: રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ ના 598 પદો પર ભરતી ની જાહેરાત

નમસ્કાર મિત્રો, રેલવે વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે કુલ મળીને 598 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 7 જુન 2024 રાખવામાં આવેલી છે આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

રેલ્વે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ ના પદ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ કુલ 598 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે.

વય મર્યાદા

રેલ્વે વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં અરજી કરવા માટે ઉમેદવારને વય મર્યાદા 18 વર્ષથી 42 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે. કોઈપણ માન્યતા પ્રાપ્તમાંથી દસમું ધોરણ પાસ કરેલ હોય તેવો ઉમેદવાર આ ભરતી મારજે કરી શકે છે તેમજ તેની સાથે સંબંધિત ક્ષેત્રમાં આઈ.ટી.આઈ અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.

અરજી ફી

રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ ના 598 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવાર એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે વિભાગ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

રેલવે વિભાગની આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 5 મેં 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 7 જૂન 2024 રાખવામાં આવેલી છે ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક

રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • આ ભરતી માટે તમારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • તેના પછી તમારી સામે આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખુલશે તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢો.
  • હવે આ એપ્લિકેશનમાં સાચી માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી નોટિફિકેશનમાં આપવામાં આવેલ સ્થળ પર પહોંચાડવાના રહેશે.

Leave a Comment