Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ભરતી

Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ક્લાર્ક, એન્જીનીયર, ઓફિસર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Karuna Setu Trust Gujarat Recruitment

સંસ્થાકરુણા સેતુ ટ્રસ્ટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખખુબજ નજીક
સત્તાવાર વેબસાઈટhttps://www.karunasetutrust.org/

Karuna Setu Trust Gujarat Recruitment સંસ્થા વિશે માહિતી:

કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના સ્વ. ડો. વસંત પરીખજી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, છાત્રાલય, ગૌશાળા, આઈ.ટી.આઈ તથા આંગણવાડી ચલાવવામાં આવે છે જેમાં ભરતી કરવામાં આવી રહી છે.

Karuna Setu Trust Gujarat Recruitment પોસ્ટનું નામ:

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરગૃહમાતા
કોમ્પ્યુટર એન્જીનીયરરેકટર
એકાઉન્ટ મેનેજરઓફિસ ક્લાર્ક
એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવલાઇબ્રરીયન
ઇન્ટરનલ ઓડિટરપર્સનલ આસિસ્ટન્ટ

Karuna Setu Trust Gujarat Recruitment ખાલી જગ્યા:

કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરની 02, ગૃહમાતાની 03 કોમ્પ્યુટર એન્જીનીયરની 02, રેકટરની 03, એકાઉન્ટ મેનેજરની 02 ઓફિસ ક્લાર્કની 04, એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવની 04, લાઇબ્રરીયનની 02, ઇન્ટરનલ ઓડિટરની 01 તથા પર્સનલ આસિસ્ટન્ટની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

Karuna Setu Trust Gujarat Recruitment અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

Karuna Setu Trust Gujarat Recruitment ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:

આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – ડો. વસંત પરીખ, આયુર્વેદિક મેડિકલ કોલેજ/રત્નપ્રભા નર્સિંગ કોલેજ, મીઠીમાં કેમ્પસ, શેખપુર (વડ) રોડ, વડનગર – 384355 છે તથા ઇન્ટરવ્યૂની તારીખ 13 તથા 14 એપ્રિલ 2024 શનિવાર અને રવિવાર સવારે 10:00 થી 01:00 કલાક છે.

જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 9727604021 અથવા 9537266053 પર સંપર્ક પણ કરી શકો છો.

Karuna Setu Trust Gujarat Recruitment જરૂરી તારીખો:

ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

Karuna Setu Trust Gujarat Recruitment અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો

1 thought on “Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ભરતી”

Leave a Comment