Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર ભરતી જાહેર

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Gujarat Metro Recruitment 2024

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ
પદઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ11 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.gujaratmetrorail.com/

પદનું નામ

  • એક્ષેકયુટીવ ડાયરેક્ટર
  • જનરલ મેનેજર

શેક્ષણિક લાયકાત

  • Gujarat Metro Recruitment 2024: અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

વયમર્યાદા

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તથા વધુમાં વધુ વયમર્યાદા 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. કરાર આધારિત આ ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.

અરજી ફી

  • ગુજરાત મેટ્રોની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

મહત્વની તારીખો

  • Gujarat Metro Recruitment 2024 જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 11 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 11 ઓક્ટોબર 2024 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2024 છે.

જરૂરી લિંક

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો

અરજી પ્રક્રિયા

  • Gujarat Metro Recruitment 2024 આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

10 thoughts on “Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રોમાં વિવિધ પદો પર ભરતી જાહેર”

Leave a Comment