DPMU Gandhinagar Recruitment 2024: ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ યુનિટ પ્રોગ્રામમાં ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત, વધુ વાંચો

DPMU Gandhinagar Recruitment 2024 : નમસ્કાર મિત્રો, જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે.

DPMU Gandhinagar Recruitment 2024 :

આ પરથી કોઈ પણ પરીક્ષા વગર અને અરજી ફ્રી વગર યોજવામાં આવેલી છે. ઉમેદવારો એ આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

DPMU Gandhinagar Recruitment 2024

સંસ્થાજિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર
પોસ્ટવિવિધ 
વય મર્યાદા 18 થી 45
અરજી ફી ની શુલ્ક 
પસંદગી પ્રક્રિયામેરીટ લીસ્ટ
અરજી કરવાની છેલ્લી તારીખ13 માર્ચ 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/ 

પોસ્ટનું નામ :

DPMU Gandhinagar Recruitment 2024 : જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. તેમાં જણાવ્યા મુજબ એ.એન.એમ (ફિમેલ હેલ્થ વર્કર), એકાઉન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, આઈ.એફ.વી ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર, લેબોરેટરી ટેકનીશીયન અને લેબોરેટરી અટેન્ડ, સ્ટાફ નર્સ વગેરે પદો પર બળ ભરતી નું આયોજન કરેલું છે.

વય મર્યાદા :

આ ભરતીમાં અરજી કરવા જાહેરાતના જણાવ્યા મુજબ ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 18 વર્ષ તેમજ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત :

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા પદ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી રાખવામાં આવેલી છે. દસમા ધોરણ પાસ કરેલું હોય અને સ્નાતક થયેલા હોય તેવા ઉમેદવાર જુદા જુદા પદ માટે રાખેલી હોવાથી અરજી કરી શકે છે. શૈક્ષણિક વિશેની વધુ માહિતી સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ :

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે જણાવી દઈએ કે પસંદગી માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહીં પરંતુ તેમનું મેરીટ લિસ્ટ બનાવવામાં આવશે અને તેના આધારે જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ ભરતીએ 11 માસના કરાર આધારિત લેવામાં આવશે.

અરજી ફી :

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે. ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમ માં અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment