Railway group D Recruitment 2024: નમસ્કાર મિત્રો, ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડી ની ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે.
Railway Group D Recruitment 2024 :
Railway Group D Recruitment 2024 : આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જમના ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આ નોટિફિકેશનમા જણાવ્યા મુજબ ગેંગમેન ના પદ પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમને સિલેક્શન રેલવે ક્રોસિંગ પર કરવામાં આવશે.
રેલ્વે ગ્રુપ ડી ભરતી સંપૂર્ણ જાણકારી
જણાવી દઈએ કે ભારતીય રેલવે રિક્રુટમેન્ટ બોડ દ્વારા 20,917 પદો પર ભરતી નું આયોજન કરેલું છે જેમાં 3330 પદો પર ભૂતપૂર્વ સૈનિકો માટે રિઝર્વ રાખવામાં આવેલ છે. આ ભરતીની વધુ માહિતી તમને તેની ઓફિશિયલ નોટિફિકેશન માં સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવેલી છે.
રેલ્વે ગ્રુપ ડી રિક્વાયરમેન્ટ છેલ્લી ભરતી 2019 માં યોજાઇ :
ઇન્ડિયન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા વર્ષ 2019 માં એક મોટી ભરતી કરવામાં આવેલી હતી. જેમાં લગભગ એક લાખ પદો પર પસંદગી કરવામાં આવેલી હતી. જોકે અત્યાર સુધી આ ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી.
Railway Group D Recruitment 2024 : રેલવે બોર્ડ દ્વારા જણાવવામાં આવી છે કે કોરોના વાયરસને કારણે પડતી પ્રક્રિયા કરવામાં આવેલી નથી. પરંતુ હવે ટૂંક જ સમયમાં પરીક્ષા પાસ કરેલો હોય તેવા ઉમેદવારોને નિમણૂક પત્ર મોકલવામાં આવશે. જણાવી દઈએ કે રેલવે બોર્ડ દ્વારા ભરતી ની પ્રક્રિયામાં બદલાવ કરવામાં આવ્યો હતો જેના કારણે બબાલ પણ થઈ હતી. તેના પછી ભરતીના ઉમેદવારોએ આંદોલન પણ કર્યું હતું અને તેમાં રાજ્યોની રેલવેના પાટા પણ ઉઘાડવામાં આવ્યા હતા અને તેનો વિરોધ સૌથી વધારે આસામ,ઉત્તર પ્રદેશ અને બિહાર, રાજસ્થાનમાં કરવામાં આવ્યો હતો.
જાહેર કરશે 20,719 પદો પર ભરતી ની નોટિફિકેશન :
Railway Group D Recruitment 2024 : ઇન્ડિયન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા 20,719 પદો પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. અને આ ભરતી ની નોટિફિકેશન તેની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેમાં કુલ 20,719 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ 3300 પદો ભૂતપૂર્વક સૈનિકો માટે રિઝર્વ રાખવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |