Ahmedabad Municipal Corporation bharti 2024 : દ્વારા વિવિધ ખાતાઓમાં સહાયક જુનિયર ક્લાર્ક અને સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર અને લાઈટ) કુલ 731 જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
Ahmedabad Municipal Corporation bharti 2024 :
- જુનિયર કલાર્કની 612 જગ્યાઓ.
- કુલ જગ્યા 731.
- અરજી ઓનલાઈન કરવાની રહેશે.
Ahmedabad Municipal Corporation bharti 2024 :
મહાનગરપાલિકા નામ | Ahmedabad Municipal Corporation |
પોસ્ટ ટાઈટલ | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2024 |
પોસ્ટ નામ | સહાયક જુનીયર ક્લાર્ક અને અન્ય |
કુલ જગ્યા | 731 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15-04-2024 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | ahmedabadcity.gov.in |
અરજી કરવાની તારીખ જાણો ?
- અરજી શરૂ તારીખ : 15-03-2024
- અરજી છેલ્લી તારીખ : 15-04-2024
AMC ભરતી 2024 / AMC Bharti 2024 / AMC Recruitment 2024
પોસ્ટ નામ | કુલ જગ્યા |
સહાયક જુનીયર ક્લાર્ક | 612 |
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઇજનેર) | 93 |
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (લાઈટ) | 26 |
કુલ જગ્યા | 731 |
સહાયક ટેકનીકલ સુપરવાઈઝર (ઈજનેર અને લાઈટ) :
- ઈજનેર શૈક્ષણિક લાયકાત : બી.ઈ. સિવિલ અથવા ડી.સી.ઈ.
- લાઈટ શૈક્ષણિક લાયકાત : બી.ઈ. (ઈલેક્ટ્રીકલ / મીકેનીકલ) અથવા ડીપ્લોમા (ઈલેક્ટ્રીકલ / મીકેનીકલ)
- વય મર્યાદા : 30 વર્ષથી વધુ નહિ સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નોકરીમાં હોય. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ લાભ મળશે.
- પગાર ધોરણ : નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ રૂપિયા 40,800/-નું માસિક ફિક્સ વેતન ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, લેવલ – 5 પે મેટ્રીક્સ રૂ. 29,200/92,300 + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
વધુ વાંચો
Bhavnagar Municipal Corporation Bharti 2024: ભાવનગર મહાનગરપાલિકા ભરતી; કુલ જગ્યા 10
સહાયક જુનીયર ક્લાર્ક :
- શૈક્ષણિક લાયકાત : કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ. સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી પાસ
- વયમર્યાદા : 33 વર્ષથી વધે નહિ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમો મુજબ લાભ મળશે.
- પગાર ધોરણ : હાલ ફિક્સ વેતન રૂપિયા 26,000/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ – 2, પે મેટ્રીક્સ રૂ. 19,900/63,200ની ગ્રેડમાં બેઝીક + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા.
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |