ssc-cpo-recruitment-2024: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ દિલ્હી પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) માં સબ-ઇન્સ્પેક્ટરની 4187 જગ્યાઓની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે.
ssc-cpo-recruitment-2024 :
SSC CPO 2024 નોટિફિકેશન 4 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. પાત્ર ઉમેદવારો SSC CPO 2024 માટે વેબસાઇટ ssc.gov.in પરથી 4 થી 28 માર્ચ 2024 દરમિયાન ઓનલાઇન અરજી કરી શકે છે.
SSC CPO Recruitment 2024 સંબંધિત તમામ વિગતો નીચે આપેલ છે. SSC CPO 2024 એ CRPF, BSF, ITBP, CISF, SSB, અને સબ-ઇન્સ્પેક્ટર (એક્ઝિક્યુટિવ)- (પુરુષ/સ્ત્રી) સહિત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) માં સબ-ઇન્સ્પેક્ટર (GD) માટેની સામાન્ય ભરતી પરીક્ષા છે.
ssc-cpo-recruitment-2024 :
- ભરતી સંસ્થા : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
- પોસ્ટનું નામ: દિલ્હી પોલીસ અને CAPF માં સબ-ઇન્સ્પેક્ટર (SI).
- ખાલી જગ્યાઓ : 4187
- પગાર/પગાર ધોરણ: રૂ. 35400- 112400/- (સ્તર-6)
- જોબ સ્થાન: ઓલ ઈન્ડિયા
- અરજી કરવાની રીતઃ ઓનલાઈન
- અરજી કરવાની છેલ્લી તારીખ: 28 માર્ચ 2024
- સત્તાવાર વેબસાઇટ: ssc.gov.in
અરજી ફી :
- જનરલ/ OBC/ EWS: ₹ 100/-
- SC/ST: ₹ 0/-
- ચુકવણી મોડ: ઓનલાઇન
ઉંમર મર્યાદા :
- SSC CPO 2024 માટે વય મર્યાદા 20-25 વર્ષ છે. ઉંમર અને શૈક્ષણિક લાયકાતની ગણતરી માટેની નિર્ણાયક તારીખ 1.8.2023 છે.
- સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો :
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતઃ 04/03/2024
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 28/03/2024
વધુ વાંચો
RRB Technician Recruitment 2024 : RRB ટેકનિશિયન દ્વારા ભરતીની જાહેરાત, કુલ પોસ્ટ-9144
SSC CPO Recruitment 2024: પોસ્ટનું નામ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત
- સબ-ઇન્સ્પેક્ટર (CAPF/દિલ્હી પોલીસ): 4187 : કોઈપણ પ્રવાહમાં સ્નાતક
SSC CPO Recruitment 2024 : પસંદગી પ્રક્રિયા :
- ટાયર-1 CBT લેખિત પરીક્ષા શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- ટાયર-II CBT લેખિત પરીક્ષા દસ્તાવેજ ચકાસણી તબીબી પરીક્ષા