Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત

Naval Dockyard Recruitment 2024: નમસ્કાર મિત્રો, નવલ ડોકિયાડ મુંબઈ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જા રાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 301 પદો પર ભરતી નું આયોજન કરેલ છે જેમાં અરજી કરવાની શરૂઆત 23 એપ્રિલ 2024 થી શરૂ થઈ છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.

Naval Dockyard Recruitment 2024

  • સંસ્થા નું નામ : ડબલ ડાકયાર્ડ મુંબઈ
  • પોસ્ટ : વિવિધ
  • પદોની સંખ્યા : 301
  • અરજી ની છેલ્લી તારીખ : 10 મે 2024
  • અરજી પ્રક્રિયા : ઓનલાઇન
  • સત્તાવાર વેબસાઈટ : https://indiannavy.nic.in/

Naval Dockyard Recruitment પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

નવલ ડોકયાર્ડ મુંબઈ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જેમાં દરજી, શિપરાઇટ,વેલ્ડર, શીટ મેટલ વર્કર, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, પાઇપ ફિટર, પેટર્ન મેકર, એમએમટીએમ, પેન્ટર, મશીનિસ્ટ, ઈસ્ટુમેન્ટ મિકેનિક, ફાઉન્ડરી મેન વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉપર જણાવેલા જુદા જુદા પદોમાં કુલ મળીને 301 પદો માટે ભરતીની જાહેરાત કરેલી છે.

Naval Dockyard Recruitment વય મર્યાદા

નવલ ડાકયાર્ડ મુંબઈ દ્વારા 301 પદો માટે ભરતીની જાહેરાત કરેલી છે. અને અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ વય મર્યાદા 14 વર્ષ રાખવામાં આવેલી છે. માતમ વય મર્યાદા વિશે માહિતી આપેલી નથી.

Naval Dockyard Recruitment શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 8મા ધોરણ પાસ મેટ્રિક્સ આઈ.ટી.આઈ એમએસસી વગેરે રાખવામાં આવેલ છે. કોઈપણ નાણાકીય સંસ્થા માંથી ધોરણ 8 પાસ કરેલું હોય તેમ જ અન્ય સંસ્થાઓમાંથી ઉપર મુજબ ભણતર માં અભ્યાસ કરેલો હોય તેવા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

Naval Dockyard Recruitment જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ
  •  આવકનું પ્રમાણપત્ર 
  • રહેઠાણનો પુરાવો 
  • મોબાઈલ નંબર
  •  ઇ-મેલ આઇડી 
  • જે કોર્સ અથવા શિક્ષણ મેળવેલું હોય તેની માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર

Naval Dockyard Recruitment નવલ ડાકયાર્ડ મુંબઈ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં અરજી કરવા સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • અહીં તેના હોમ પેજ પર તમને જોઈન ઇન્ડિયન નેવી નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારે એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ માં પોતાના રાજ્યની પસંદગી કરો.
  • તેના પછી રજીસ્ટ્રેશન ના ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તેના પછી રજીસ્ટર વિથ આધાર વર્ચ્યુઅલ આઇડી નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી તમારે ધ્યાનપૂર્વક વાંચીને ભરવાની રહેશે.
  • તેના પછી ફરીથી હોમ પેજ પર જઈ એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • હવે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી રીતે ભરો.
  • દસ્તાવેજ પણ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે એપ્લિકેશન ફોર્મ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.

2 thoughts on “Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત”

Leave a Comment