MDM Gandhinagar Recruitment 2024 : મિડ ડે મીલ ગાંધીનગર (MDM ગાંધીનગર ભરતી 2024) એ કોઓર્ડિનેટર અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે જાહેરાત બહાર પડી છે.
MDM Gandhinagar Recruitment 2024 :
MDM Gandhinagar Recruitment 2024 : આ ભરતીમાંં ઇચ્છુંક ઉમેદવારો લાયકાત ધરાવતા હોય એ ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની અત્રેથી સલાહ આપવામાં આવે છે.
MDM Gandhinagar Recruitment 2024, ભરતીની તમામ વિગતો :
ભરતીનું નામ | MDM ગાંધીનગર ભરતી 2024 |
ભરતી સંસ્થા | મધ્યાહન ભોજન ગાંધીનગર (MDM ગાંધીનગર) |
પોસ્ટનું નામ | કોઓર્ડિનેટર અને સુપરવાઈઝર ( જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 01 તાલુકા MDM સુપરવાઇઝર: 04 ) |
ખાલી જગ્યાઓ | 05 |
નોકરીનુંં સ્થળ | ગાંધીનગર, ગુજરાત |
ફોર્મ ભરવા અંગે તારીખ | જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ (જાહેરાત પ્રકાશિત તારીખ: 23-02-2024) |
અરજી કરવાની રીત | ઑફલાઇન |
પોસ્ટ કેટેગરી | જોબ – MDM ગાંધીનગર ભરતી 2024 |
MDM Gandhinagar bharti 2024 માં અરજી કરવા માટેના ઉપયોગી ડોક્યુમેન્ટ ?
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
મધ્યાન ભોજન યોજના ભરતી અરજી કરવા માટેની ફી ?
- આ ગાંધીનગર મધ્યાન ભોજન યોજના ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં કોઈ ફી રાખવામાં આવેલ નથી ફ્રી માં અરજી કરી શકો છો.
વધુ વાંચો
BSF Recruitment 2024 : BSF ભરતી 2024; માર્ચમાં ટ્રેડસમેનની ખાલી જગ્યાની સૂચના જાણો
મીડ ડે મીલ (MDM) ગાંધીનગર ભરતીમાં કેટલો મળશે પગાર
- 15,000/- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર
- 15,000/ – તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર
શૈક્ષણિક લાયકાત
- MDM Gandhinagar Recruitment એટલે કે મીડે મીલ મધ્યાન ભોજન યોજના દ્વારા શૈક્ષણિક લાયકાત માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ લાયકાત આપવામાં આવી છે જે ઓફિશિયલ નોટીફિકેશ કે સત્તવાર વેબસાઈટમાં આપેલ છે જે વાંચવી.
ભરતી અંગે મહત્વપૂર્ણ સૂચના: કૃપા કરીને હંમેશા ઉપરોક્ત વિગતોને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે તપાસો અને પુષ્ટિ કરો અને ખાત્રી કર્યા બાદ જ અરજી માટે એપ્લાય કરો.