જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી સરકારી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.
JMC Recruitment 2024
વિભાગ જૂનાગઢ મહાનગરપાલિકા
નોકરીનું સ્થળ ગુજરાત, ભારત
વર્ષ 2024
અરજીનો પ્રકાર ઓનલાઇન
જાહેરાત તારીખ 09 જાન્યુઆરી 2024
છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024
નોકરીનું સ્થળ
આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ જૂનાગઢ નગરપાલિકા ખાતે રહેશે.
નોકરીનો પ્રકાર
આ ભરતી ફુલ ટાઈમ તથા કાયમી ધોરણે કરવામાં આવી રહી છે. અને નોકરીનો પ્રકાર સરકારી રહેશે.
પોસ્ટનું નામ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેકટર, નાયબ એકાઉન્ટન્ટ, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ), આસિ. ઈજનેર (સિવીલ), ઓવરશીયર (સિવીલ), ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર, ફૂડ સેફટી ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા
જૂનાગઢ નગરપાલિકાની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 46 છે જેમાં ઇન્સ્પેકટરની 3, નાયબ એકાઉન્ટન્ટની 2, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ)ની 3, આસિ. ઈજનેર (સિવીલ) ની 6, ઓવરશીયર (સિવીલ) ની 8, ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર ની 3, ફૂડ સેફટી ઓફિસર ની 2, સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસરની 16 તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ની 3 જગ્યા ખાલી છે.
પગારધોરણ
જૂનાગઢ મ્યુનિસિપાલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 19,950 થી લઈ 38,090 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પોસ્ટ અનુસાર પગારધોરણ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો.
શેક્ષણિક લાયકાત
ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.
જરૂરી લિંક
જાહેરાત માટે : અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે : અહીં ક્લિક કરો