ICGAC Recruitment 2024: ભારતીય તટ રક્ષક દ્વારા 135+ જગ્યાઓ પર નીકળી બંમ્પર ભરતી

ICGAC Recruitment 2024: GMRDS Various Vacancy 2024: ભારતીય તટ રક્ષક સહાયક કમાન્ડન્ટ માં GD અને અન્ય પદો પર ભરતી ની જાહેરાત કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

ICGAC Recruitment 2024 । Indian Coast Guard Assistant Commandant Recruitment 2024

સંસ્થાવેસ્ટર્ન કોસ્ટ ગાર્ડ (રક્ષા મંત્રાલય)
પદઅલગ અલગ
અરજી માધ્યમઓનલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ24 ડિસેમ્બર 2024
આધિકારિક વેબસાઈટhttps://cdac.in/

મહત્વની તારીખો

ભારતીય કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડર ની આ ભરતી ના જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 27 નવેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ 5 ડિસેમ્બર 2024 રોજ અરજી ની પ્રકિયા શરૂ થશે અને 24 ડિસેમ્બર 2024 રોજ પૂર્ણ થશે. જેની ઉમેદવાર મિત્રો એ ખાસ નોંધ લેવી.

પદોના નામ

ભારતીય કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડર ની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સામાન્ય ફરજ (GD) અને અન્ય વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા

ભારતીય કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડર ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 21 થી 25 વર્ષ સુધી ની હોવી જોઈએ.તથા વય મર્યાદા ની ગણતરી માટે કટઓફ તારીખ 1 જુલાઈ 2025 છે. અને સરકાર ધોરણ ના નિયમ મુજબ વયમર્યાદા માં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

ભારતીય કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડર સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, સામાન્ય શ્રેણી માં આવતા ઉમેદવાર મિત્રો ને અરજી ફી રૂ 300/- ચુકવણી કરવાની રહેશે તથા અન્ય શ્રેણી માં આવતા તમામ ઉમેદવારો ને અરજી માફ છે. અરજી ફી ની ચુકવણી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

ભારતીય કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડર ની આ ભરતીમાં અરજી કરવા માટે સામાન્ય ડ્યુટી (GD) માટે માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી પાસ થયેલ હોવા જોઈએ અને ધો – 12માં ગણિત તથા ભૌતિકશાસ્ત્ર અભ્યાસ કરેલા હોવા જોઈએ. ડિપ્લોમા પછી ડિગ્રી કરનાર ઉમેદવારો પણ આ ભરતી માં અરજી કરવા પાત્ર છે, જો તેમની પાસે ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથેનો ડિપ્લોમા હોય તો. તથા ટેક્નિકલ પદ માટે નૌકાવિધાન, મેકેનિકલ, મેરાઇન, ઓટોમોટિવ, મેકટ્રોનિક્સ, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ પ્રોડક્શન, મેટલર્જી, ડિઝાઇન, એરોનોટિકલ અથવા એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જરૂરી છે.

પસંદગી ની પ્રકિયા

ઉમદેવાર મિત્રો ભારતીય કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડર ની ભરતી માટે નીચે આપેલા તબક્કા દ્વારા પસંદગી કરવામાં આવશે.

  • કોસ્ટ ગાર્ડ કોમન એડમિશન ટેસ્ટ (CGCAT)
  • પ્રારંભિક પસંદગી બોર્ડ (PSB)
  • અંતિમ પસંદગી બોર્ડ (FSB)
  • તબીબી પરીક્ષા
  • ઇન્ડક્શન

અરજી પ્રક્રિયા

  • કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડરની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાત વાંચી ને તમારી યોગ્યતા તપાસો.
  • હવે કોસ્ટ ગાર્ડ અસિસ્ટન્ટ કમાન્ડર ની ઓફિશ્યિલ વેબસાઈટ https://cdac.in/ પર જાઓ.
  • ત્યાર બાદ ” career” બટન પર ક્લિક કરો
  • પોતાની યોગ્યતા પ્રમાણે ફોર્મ ભરો
  • જરુરી દસ્તાવેજ અપલોડ કરો
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો

Leave a Comment