IBPS ક્લાર્ક માટે કોણ કરી શકશે અરજી તમે નોકરી કરવા માંગો છો? જાણો IBPS ક્લાર્કની ભરતી માટેની તમામ મહત્વપૂર્ણ વિગતો

IBPS દર વર્ષે ક્લાર્કની જગ્યાઓ પર ભરતી બહાર પાડે છે. આ માટે આઈબીપીએસ ક્લાર્ક ભરતી 2024 માટે નોટિફિકેશન જાહેર કરી શકે છે. નોટિફિકેશન જાહેર થયા બાદ ઉમેદવાર આઈબીપીએસની સત્તાવાર વેબસાઈટ ibps.in દ્વારા અરજી કરી શકે છે.

  • IBPS Clerk Recruitment: આજે બેંકમાં નોકરી કરવાનું દરેક યુવાનનું સપનું હોય છે. આ સપનું પુરુ કરવા યુવાનોએ આઈબીપીએસ ક્લાર્ક ભરતીની પરીક્ષા પાસ કરવી પડે છે. IBPS દર વર્ષે ક્લાર્કની જગ્યાઓ પર ભરતી બહાર પાડે છે. આ માટે આઈબીપીએસ ક્લાર્ક ભરતી 2024 માટે નોટિફિકેશન જાહેર કરી શકે છે. નોટિફિકેશન જાહેર થયા બાદ ઉમેદવાર આઈબીપીએસની સત્તાવાર વેબસાઈટ ibps.in દ્વારા અરજી કરી શકે છે
  • ધ્યાને લઈએ તો IBPS ક્લાર્કની પરીક્ષાનું નોટિફિકેશન જૂન-જુલાઈમાં જાહેર કરવામાં આવી શકે છે. આ માટે ઓનલાઇન પરીક્ષા ઓગસ્ટ/સપ્ટેમ્બરમાં યોજાય તેવી સંભાવનાઓ છે અને મુખ્ય પરીક્ષા ઓક્ટોબર/નવેમ્બરમાં યોજાય તેવી આશા છે.
  • આ પણ વાંચો : NTA વિવાદ પર શિક્ષણ મંત્રાલયે બનાવી હાઈ લેવલ કમિટી, આ 7 અધિકારી રાખશે બાજનજ

જે ઉમેદવાર IBPS ક્લાર્કની ભરતી માટે અરજી કરવા માંગે છે, તેની વય મર્યાદા 20 વર્ષથી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

IBPS ક્લાર્ક માટે કોણ કરી શકશે અરજી

જે ઉમેદવાર IBPS ક્લાર્કની ભરતી માટે અરજી કરવા ઇચ્છે છે તેની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટની ડિગ્રી હોવા જોઈએ.

IBPS ક્લાર્કની જગ્યા માટે આ રીતે થશે પસંદગી

જે તમેપન પણ ઉમેદવાર આઈબીપીએસ ક્લાર્કની આ ભરતી માટે અરજી કરવામાં માગે છે. તેની પસંદગી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના આધારે કરવામાં આવશે.

IBPS ક્લાર્કની જગ્યા માટે આ રીતે થશે પસંદગી

જે પણ ઉમેદવાર આઈબીપીએસ ક્લાર્કની આ ભરતી માટે અરજી કરવામાં માગે છે. તેની પસંદગી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાના આધારે કરવામાં આવશે

IBPS ક્લાર્ક ભરતી માટેની અન્ય વિગતો

પ્રીલિમ્સ પરીક્ષામાં 100 માર્ક્સ માટે 100 પ્રશ્ન પૂછાશે. આ માટે ઉમેદવારને 60 મિનિટનો સમય આપવામાં આવશે. ઉમેદવારે IBPS દ્વારા નક્કી કરવામાં આવેલા કટ ઓફ માર્ક મેળવવાના રહેશે. મુખ્ય પરીક્ષામાં 200 માર્કના 190 પ્રશ્નો પૂછવામાં આવશે. તેને સોલ્વ કરવા માટે 160 મિનિટનો સમય આપવામાં આવશે. તે સિવાય ઉમેદવાર આ અંગે વધુ જાણકારી માટે IBPS સત્તાવાર વેબસાઇટ ચેક કરી શકે છે.

IBPS Jobs Imortant Link

Offical Notification : Click Here

Offical Website : Click Here

Leave a Comment