Hospital Pharmacist Recruitment 2024 : પરીક્ષા વગર સીધી ભરતી

આજે આપણે અંજલી હોસ્પિટલમાં પડેલી ભરતી વિશે માહિતી મેળવી છે.

ફાર્માસિસ્ટ માટેની લાયકાત

જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ફાર્મસીસ્ટ માટેની લાયકાત બી ફાર્મ અને ડી ફાર્મ છે. આ ભરતીમાં કેટલી જગ્યા છે તેની કોઈ માહિતી મળતી નથી. આ ભરતી ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરવામાં આવે છે. એ માટે નીચે આપેલી તારીખે રૂબરૂ પોતાના ડોક્યુમેન્ટ સાથે ત્યાં હાજર રહેવાનું રહેશે.

આ ભરતીમાં અરજી કેવી રીતે કરવી?

Anjalisrhd@yahoo.com આ ઈમેલ ઉપર તમારા બાયોડેટા મોકલવાના રહેશે.બધા ઓરીજનલ ડોક્યુમેન્ટ, તેની એક એક ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઇઝ ના ફોટા સાથે

ભરતીનું સરનામું

અંજલી હોસ્પિટલ રણાસણ તા: તલોદ જિલ્લો: સાબરકાંઠા 383305. મોબાઈલ નંબર: 9428513437

Leave a Comment