Home Ministry Clerk Vacancy: નમસ્કાર મિત્રો, ગૃહ મંત્રાલયમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફીસી નોટિફિકેશન ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાત માં જણાવ્યા મુજબ હોમ મિનિસ્ટ્રીમાં યુડીસી ક્લાર્ક પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓફલાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.
Home Ministry Clerk Vacancy વય મર્યાદા
ગૃહ મંત્રાલયમાં યુડીસી પ્રાર્થના પદો પર અરજી કરવા ઉમેદવાર ની મહત્તમ ઉંમર મર્યાદા 56 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 29 મે 2024 મુજબ ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારને આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
Home Ministry Clerk Vacancy શૈક્ષણિક લાયકાત
હોમ મિનિસ્ટ્રીમાં કલાર્કના પદ માટે અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. કોઈપણ એ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ની ડિગ્રી હોય તેઓ આ ભરતીમાં ઓફલાઈન અરજી કરી શકે છે. તેની સાથે ઉમેદવારને ટાઈપિંગ નું સારું નોલેજ હોવું જરૂરી છે.
Home Ministry Clerk Vacancy મહત્વપૂર્ણ તારીખ
હોમ મિનિસ્ટ્રીમાં ક્લાર્ક ના પદ માટે ઓફલાઈન અરજી કરવામાં આવી રહી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 29 મે 2019 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓફલાઈન અરજી કરવાની રહેશે.
Home Ministry Clerk Vacancy પગાર ધોરણ
અરજી કરનાર જે કોઈ ઉમેદવારની હા ભરતી માં પસંદગી થશે તેમને માસિક રૂપિયા 5200 થી 20200 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવે છે.
Home Ministry Clerk Vacancy ભરતી અરજી પ્રક્રિયા
- અરજી કરવા માટે સૌપ્રથમ ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- અહીં હોમપેજ પર તમને વેકેન્સી ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- નોટિફિકેશન આપેલી હશે ડાઉનલોડ કરો.
- અહીં એપ્લિકેશન ફોર્મ હશે તેની પ્રિન્ટ આઉટ કાઢો.
- તેમાં માનવામાં આવેલી માહિતી કરો અને જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
- હવે આ એપ્લિકેશન ફોર્મ ને નોટિફિકેશનમાં આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે.
- અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી જોડે રાખવાની છે.