Gujarat Police Recruitment 2024

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

ગુજરાત પોલીસ ભરતી 2024

  • વિભાગ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
  • નોકરીનું સ્થળ ગુજરાત, ભારત
  • વર્ષ 2024
  • અરજીનો પ્રકાર ઓનલાઇન
  • જાહેરાત તારીખ 03 એપ્રિલ2024
  • છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024

જરૂરી તારીખો

આ ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 03એપ્રિલ2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં અરજીની શરૂઆત પણ 03 એપ્રિલના રોજથી થઈ ગઈ છે જયારે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે.

નોકરીનું સ્થળ:

આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય પોલીસ નિગમ, ગાંધીનગર ખાતે રહેશે.

અરજીનું માધ્યમ:

મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકો છો.

અરજી ફી:

ગુજરાત પોલીસ વિભાગની આ ભરતીમાં તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો એટલે કે અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.

પોસ્ટનું નામ:

ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયર, ઇલેક્ટ્રીક એન્જીનીયર તથા જનરલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયરની 60, ઇલેક્ટ્રીક એન્જીનીયરની 10 તથા જનરલની 20 પોસ્ટ આમ કુલ 90 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 9000 પગારધોરણ ચુકવવામાં આવશે.

જરૂરી લિંક:

જાહેરાત માટે : અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે : અહીં ક્લિક કરો

Leave a Comment