Gujarat Kheti Bank Bharti 2024
નોકરીની તલાશ કરી ગયેલા તમામ ઉમેદવારો માટે ખાસ કરીને ધોરણ 10 પાસ માટે સારી એવી નોકરીની તક સામે આવે છે ખેતી બેંકમાં નોકરી કરવા માટે સુવર્ણ તક સામે આવે છે ધ ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે આ ભારતીય અભિયાન અંતર્ગત 177 શાખાઓ અને 17 જિલ્લા કચેરીઓ ધરાવતી બેંકમાં 237 જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે ચાલો તમને આ ભરતી અંગે વિગતવાર માહિતી આપીએ સાથે જ આપ સૌને જણાવી દઈએ લાયકાત શૈક્ષણિક યોગ્યતા અને અન્ય મહત્વપૂર્ણ તમામ વિગતો તમે આ લેખ દ્વારા પ્રાપ્ત કરી શકશો
Gujarat Kheti Bank Bharti 2024 પોસ્ટ અંગેની વિગત
ગુજરાત સ્ટેટ એગ્રીકલ્ચર એન્ડ ડેવલોપમેન્ટ બેંક લિમિટેડ દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી કરવામાં આવી રહી છે આસિસ્ટન્ટ જનરલ મેનેજર થી લઈને આસિસ્ટન્ટ મેનેજર આઈટી ફ્રેન્ડ ઓફિસર આ સિવાય ઓફિસ આસિસ્ટન્ટ મળીને કુલ 237 જગ્યા ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે નીચે તમામ વિગતો અને માહિતી આપી છે ગુજરાત ખેતી બેંક ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે નીચે આપેલી અરજી પ્રક્રિયા અને અન્ય વિગતો વાંચીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો
Gujarat Kheti Bank Bharti 2024 માટે અરજી ફી અંગેની વિગત
આ ભરતી માટે અલગ અલગ પદો પર અરજી કરી શકો છો અરજી કરવાની ફી કેટેગરી વાઈઝ નક્કી કરવામાં આવી છે અરજદાર હોય બેંક તરફથી આપવામાં આવેલ નમુના મુજબ અરજી આપવાની રહેશે જે અનુસંધાને ₹300 બેંકના QRથી જમા કરાવવાના રહેશે. આ સાથે 4000 હોય રૂપિયા ૧૫૦ જમા કરવાના રહેશે નોન-રીફંડેબલ ફી માનવામાં આવશે
Gujarat Kheti Bank Bharti 2024 મા અરજી કેવી રીતે કરવી?
આ જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ www.khetibank.org પર જવાનું રહેશે એજન્સી ની વેબસાઈટ પર તમે અરજી અંગેનું ફોર્મ ડાઉનલોડ કરી શકશો. સંપૂર્ણ વિગતો ભરીને 16 ઓગસ્ટ 2024 પહેલાં તમામ ઉમેદવારોએ અરજી કરીને પૂર્ણ કરવાની રહેશે ફોર્મ ડાઉનલોડ કરવા માટે તમે અહીં ક્લિક કરી શકો છો
Gujarat Kheti Bank Bharti 2024 આ સાથે જ આપ સૌને જણાવી દઈએ રૂબરૂ જઈને પણ તમે અરજી કરી શકો છો અરજી કરવા માટેનું સરનામાની વાત કરીએ તો ETHOS HR Management & Projects Pvt. Ltd. અને હોર્નેટ એરકટ 101-102, opp. AUDA Garden, Near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat 380054. આ એડ્રેસ પર જઈને તમે છોકરો અરજી પણ કરી શકો છો પરંતુ તમે ઓનલાઈન ઘરે બેઠા સરળતાથી અરજી કરી શકો છો
Agniveer Yojana Government Decision 2024: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય