ગુજરાત GRD ભરતી 2024: વડોદરામાં નોકરી શોધતા ઉમેદવારો માટે અમૂલ્ય તક, ગ્રામ રક્ષક દળ વડોદરાએ 319 જગ્યાઓ માટે ભરતી સૂચના પ્રકાશિત કરી છે જેમાં 277 પુરૂષ અને 42 મહિલાઓની ભરતી કરવાની છે,આ ભરતી સૂચના મુજબ,સત્તાવાર સૂચના નીચે આપેલ છે.ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2024 અન્ય વિગતો જેમ કે વય મર્યાદા,શૈક્ષણિક લાયકાત,પસંદગી પ્રક્રિયા,અરજી ફી અને કેવી રીતે અરજી કરવી વગેરે આ લેખમાં નીચે આપેલ છે.
Gujarat GRD Recruitment 2024
પોસ્ટનું નામ ગ્રામ રક્ષક દળ (GRD) સંસ્થાનું નામ પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગામ અરજી માધ્યમ ઓફલાઈન નોકરી સ્થળ વડોદરા લાયકાત 8 પાસ ખાલી જગ્યા 319 છેલ્લી તારીખ જાહેરાતની 7 દિવસની અંદર
Gujarat GRD Recruitment 2024
પોસ્ટ વાઈઝ ખાલી જગ્યા
Gujarat GRD Recruitment પસંદગી પ્રક્રિયા
Gujarat GRD Recruitment અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ (તેમાંથી કોઈપણ)
રેશન કાર્ડ
08 પાસ અથવા તેનાથી ઉપરના અભ્યાસની માર્કશીટ
શાળા છોડવાનું પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો
ટપાલ સરનામું
પાસપોર્ટ સાઇઝનો ફોટો
Gujarat GRD Recruitment 2024 શારીરિક હાજરી પરીક્ષણ લાયકાત
વજન: પુરૂષ-50 કિગ્રા / સ્ત્રી-40 કિગ્રા
ઊંચાઈ : પુરુષ -162 સેમી / સ્ત્રી -150 સે.મી
દોડવું:- પુરુષ-800 મીટર-4 મિનિટ/ સ્ત્રી-800 મીટર 5 મિનિટ અને 30 સેકન્ડ.
Gujarat GRD Recruitment 2024 અરજી કેવી રીતે કરવી?
જીઆરડી સભ્યોની ભરતી માટે તેમના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી અરજી ફોર્મ ભરીને પોસ્ટ ઓફિસમાં સબમિટ કરો.
જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 07 દિવસની અંદર કોઈપણ પોસ્ટ ઓફિસમાં સ્વ-પ્રમાણિત પ્રમાણપત્રો સાથે રૂબરૂમાં ફોર્મ સબમિટ કરો.
Gujarat GRD Recruitment 2024 મહત્વપૂર્ણ લીંક
Gujarat Technological University 2024 : માં જુનિયર ક્લાર્ક ભરતી, આજે જ કરો અરજી
મહત્વપૂર્ણ તારીખ
જાહેરાતની તારીખ 21/07/2024 છેલ્લી તારીખ જાહેરાતની 7 દિવસની અંદર