GSTES jobs 2024: ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં નોકરી મેળવવાની શાનદાર તક, અંતિમ તારીખ ચૂક્યા વગર તાત્કાલિક કરો અરજી

GSTES jobs 2024: ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી(Gujarat State Tribal Education Society) દ્વારા વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી બહાર પાડવામાં આવી છે.

GSTES jobs 2024

સરકારી નોકરી શોધતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા અલગ અલગ વિભાગોમાં કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી GSTES (Gujarat State Tribal Education Society)દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી રહી છે.

સંસ્થાગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (Gujarat State Tribal Education Society)
પોસ્ટનું નામવિવિધ
ખાલી જગ્યા07
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://eklavya-education.gujarat.gov.in/

GSTES દ્વારા વિવિધ પોસ્ટની 7 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 12 ઓગસ્ટ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

આ પોસ્ટની વિગતે માહિતી

સિનિયર પ્રોજેક્ટ મેનેજર (આઈટી)1 જગ્યા
સિનિયર પ્રોજેક્ટ મેનેજર ( એકાઉન્ટ)1 જગ્યા
પ્રોજેક્ટ મેનેજર2 જગ્યા
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર1 જગ્યા
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)1 જગ્યા
લીગલ કન્સલ્ટન્ટ1 જગ્યા

શૈક્ષણિત લાયકાત, વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ હોવો જોઈએ.

GSTES jobs 2024 અરજી કરવાની છેલ્લી તારીખ

અરજીઓ 3 ઓગસ્ટ, 2024થી શરૂ થશે અને આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12મી ઑગસ્ટ 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ અને એપ્લિકેશન લિંક એક્ટિવ થાય કે તરત જ અરજી કરવી જોઈએ.

આ પણ વાંચો: VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં નોકરી મેળવવાની શાનદાર તક, ધોરણ-10 અને 12મું પાસ પણ કરી શકે છે અરજી

GSTES jobs 2024 ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી બોર્ડની ભરતીમાં કેવીરીતે કરશો અરજી?

  • ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://eklavya-education.gujarat.gov.in/ પર જવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

Leave a Comment