GSSSB Clerk Recruitment New update 2024 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર

GSSSB Clerk Recruitment New update: નમસ્કાર મિત્રો, જુનિયર પાર્ક અને સાથે કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષા માટેની એક મહત્વની અપડેટ જાહેર થઈ છે. મિત્રો લોકસભા ચૂંટણી ચાલી રહી છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા માં પાછળની તારીખ મકુક રાખવામાં આવેલી હતી. જે મુજબ તારીખ 20,21,27 અને 28 એપ્રિલ તથા ચાર ને પાંચ મેં રોજ જે પરીક્ષા લેવામાં આવતી હતી તે મોકોફ રાખવામાં આવેલી હતી.

 પરંતુ હવે તેની તારીખ આવી ગઈ છે જે પાંચમા મહિનાની 11,13,14,16 અને 17 તેમજ 20 તારીખના રોજ ચાર શિફ્ટમાં આયોજન કરવામાં આવેલી છે. અને આ તારીખમાં પરીક્ષા આપી રહેલા તમામ ઉમેદવારોએ તારીખ 8 મે 2024 સુધી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

Table of Contents

GSSSB Clerk Recruitment New update પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમમા ફેરફાર

આપણે જાણીએ છીએ તેમ ગુજરાત ગૌશાળા પસંદગી મંડળ દ્વારા અત્યારે વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ 5554 જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલું હતું. પરંતુ આ પરીક્ષાના કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીના કારણે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.

પરંતુ હવે તેની નવી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 દ્વારા મુલતવી રાખવામાં આવેલ પરીક્ષા આવે તારીખ 11 થી 13 મે લઈને 20 મે સુધી લેવામાં આવશે. અત્યાર સુધી આ પરીક્ષામાં આંકડા મુજબ કુલ 2,81,000 ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા છે. હજુ પણ વધારે કુલ 60000 ઉમેદવારો પરીક્ષા આપશે કોઈ મળીને આ ભરતીમાં ₹5,19,000 બાકી રહેલા ઉમેદવારો તારીખ 20મી મે ના રોજ આ પરીક્ષા આપશે.

GSSSB Clerk Recruitment New update પરીક્ષાનું નવો કોલ લેટર જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ પણ જાહેરાત કરેલી છે કે અત્યાર સુધી જે પરીક્ષા લેવામાં આવેલી છે તે યથાવજ રાખવામાં આવશે. અને મતદાન દિવસ પછીની પરીક્ષાઓ પણ તેમની તેમજ રહેશે. લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી પંચની મંજૂરી લઈને જે પરીક્ષા મોકુફ રાખવામાં આવેલી હતી તે લેવામાં આવશે. અને  તે પરીક્ષાનો હવે નવો કોલ લેટર બનાવવામાં આવશે.

અને આ નવી તારીખે ચૂંટણી પંચની મંજૂરી લીધા પછી જાહેર કરવામાં આવશે. જેમાં અંદાજા મુજબ ગ્રુપ A અને ગ્રુપ B ના પદો માટે સીસીઈ 2024 પરીક્ષા 1 એપ્રિલ થી 8 ને 2000 સુધી લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સાથેના આશરે 22 કેરેટરમાં ભરતી કરવા માટેનું નિર્ણય લેવામાં આવેલો છે.

1 thought on “GSSSB Clerk Recruitment New update 2024 : ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર”

Leave a Comment