GSCPS Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

GSCPS Recruitment 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

GSCPS Recruitment 2024 | Gujarat State Child Protection Society Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામગુજરાત બાળ સુરક્ષા વિભાગ
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ13 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/

GSCPS Recruitment 2024 મહત્વની તારીખો

ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 02 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીમાં તમારે કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેશે નહિ પરંતુ નોકરી મેળવવા માટે ઉમેદવારોએ ઇન્ટરવ્યૂનીતારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ જવાનું રહેશે.

GSCPS Recruitment 2024 નોકરીનું સ્થળ

ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય રહેશે.

GSCPS Recruitment 2024 અરજી ફી

ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેશે નહિ તેથી લાયકાત ધરાવતા તમામ લોકોથી નિઃશુલ્ક અરજી જમા કરાવી શકાશે.

GSCPS Recruitment 2024 પદોના નામ

ગુજરાત બાળ સુરક્ષા વિભાગ દ્વારા ડેટા એનાલિસ્ટ, પી.ટી ઇન્સ્ટ્રક્ટર ઓર કમ યોગા ઇન્સ્ટ્રક્ટર, રસોઈયા તથા હાઉસ કીપર (પટાવાળા) ના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

GSCPS Recruitment 2024 વયમર્યાદા

ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

GSCPS Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

GSCPS ગુજરાતની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરારના આધારે કરવામાં આવશે.

GSCPS Recruitment 2024 શેક્ષણિક લાયકાત

GSCPSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
ડેટા એનાલિસ્ટસ્ટેટેસ્ટિક્સ/મેથેમેટિક્સ/ઇકોનોમિક્સમાં સ્નાતક અથવા બી.સી.એ સ્નાતક
પી.ટી ઇન્સ્ટ્રક્ટર ઓર કમ યોગા ઇન્સ્ટ્રક્ટરડિપ્લોમા ઈન ફીઝીકલ એજ્યુકેશન અથવા સી.પી.ઈ.ડી અથવા બી.પી.ઈ.ડી
રસોઈયાધોરણ-10 પાસ
હાઉસ કીપર (પટાવાળા)ધોરણ-10 પાસ

GSCPS Recruitment 2024 પગારધોરણ

ગુજરાત બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડેટા એનાલિસ્ટરૂપિયા 18,536
પી.ટી ઇન્સ્ટ્રક્ટર ઓર કમ યોગા ઇન્સ્ટ્રક્ટરરૂપિયા 12,318
રસોઈયારૂપિયા 12,026
હાઉસ કીપર (પટાવાળા)રૂપિયા 11,767

GSCPS Recruitment 2024 જરૂરી ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે.

  • શેક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રો
  • જન્મના આધાર પુરાવા
  • 02 પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ
  • તથા અન્ય

GSCPS Recruitment 2024 ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ

આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 13 ઓગસ્ટ 2024 (મંગળવાર) સવારે 9:00 કલાકે છે. તથા ઇન્ટરવ્યૂનું સ્થળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, એ વિંગ, બીજો માળ, જિલ્લા સેવા સદન, પાટણ ખાતે રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: તમામ માહિતી જાહેરાતમાં વાંચ્યા બાદ, જો કોઈ પ્રશ્ન હોય તો સંસ્થા/વિભાગનો સંપર્ક કર્યા બાદ અરજી કરવા વિનંતી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ત્રુટિ પણ હોઈ શકે છે.






Leave a Comment