Government Hospital Gujarat Recruitment 2024: ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Government Hospital Gujarat Recruitment 2024: ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

Government Hospital Gujarat Recruitment 2024 | Sarkari Hospital Bharti Gujarat 2024

સંસ્થા/વિભાગનું નામજનરલ હોસ્પિટલ
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ19 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/HRMS_Main.aspx

Government Hospital Gujarat Recruitment 2024 મહત્વની તારીખો

ગુજરાતની સરકારી હોસ્પિટલ ભરતીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 09 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 09 ઓગસ્ટ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 19 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

Government Hospital Gujarat Recruitment 2024 નોકરીનું સ્થળ

ગુજરાતની સરકારી હોસ્પિટલ ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં જ રહેશે.

Government Hospital Gujarat Recruitment 2024 અરજી ફી

ગુજરાતની સરકારી હોસ્પિટલની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેશે નહિ તેથી લાયકાત ધરાવતા તમામ લોકોથી નિઃશુલ્ક અરજી જમા કરાવી શકાશે.

Government Hospital Gujarat Recruitment 2024 પદોના નામ

ગવર્નમેન્ટ હોસ્પિટલ ગુજરાત દ્વારા સ્ટાફ નર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા ઓક્સીજેન ઓપરેટરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

Government Hospital Gujarat Recruitment 2024 પગારધોરણ

ગવર્નમેન્ટ હોસ્પિટલ ગુજરાતની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સ્ટાફ નર્સરૂપિયા 20,000
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)રૂપિયા 15,000
ઓક્સીજેન ઓપરેટરરૂપિયા 17,718

Government Hospital Gujarat Recruitment 2024 વયમર્યાદા

ગવર્નમેન્ટ હોસ્પિટલ ગુજરાતની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

Government Hospital Gujarat Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

ગુજરાત જનરલ હોસ્પિટલની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે મેરીટ અથવા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરારના આધારે કરવામાં આવશે.

Government Hospital Gujarat Recruitment 2024 શેક્ષણિક લાયકાત

ગુજરાત જનરલ હોસ્પિટલ આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
સ્ટાફ નર્સબી.એસ.સી નર્સિંગ અથવા જી.એન.એમ તથા અન્ય
ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)કોઈપણ સ્નાતક અથવા ડિપ્લોમા તથા અન્ય
ઓક્સીજેન ઓપરેટરધોરણ-10 પાસ તથા અન્ય

અરજી પ્રક્રિયા

  • જનરલ હોસ્પિટલની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.arogyasathi.gujarat.gov.in છે.
  • આ વેબસાઈટ પર ગયા પછી “એપ્લાય” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી જેવી કે પૂરું નામ, જાતિ, માતાનું નામ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ભણતરની માહિતી વગેરે વિગતો ભરો.
  • હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મની જરૂર પડશે એટલા માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો



Leave a Comment