GDS Bharati 2024 ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ચુક્યો

GDS Bharati 2024 ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ચુક્યો ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ચુક્યો

GDS Bharati 2024 | ભારતી તપલ વિભાગ ભારતી 2024

  • સંસ્થા ભારતીય ટપાલ વિભાગ
  • અરજી માધ્યમ ઓફલાઇન
  • અરજી શરૂઆત તારીખ 13 એપ્રિલ 2024
  • અરજી છેલ્લી તારીખ 28 મે 2024

GDS Bharati 2024 Importanat Date

ભારતીય ટપાલ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 13 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડ્યાના 45 દિવસની અંદર એટલે કે 28 મે 2024 છે.

GDS Bharati 2024 પોસ્ટનું નામ

GDS Bharati 2024 દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

GDS Bharati 2024 પગારધોરણ

ભારતીય ટપાલ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને 7 માં પગારપંચના પે મેટ્રિક્સ લેવલ-2 મુજબ માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

GDS Bharati 2024 અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

GDS Bharati 2024 શેક્ષણિક લાયકાત

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો

GDS Bharati 2024 ફીની માહિતી

ભારતીય ટપાલ વિભાગની આ પોસ્ટ માટે અરજી કરવા માટે કેટેગરી મુજબ અલગ અલગ ફી નક્કી કરવામાં આવી છે. અહીં અરજી કરવા માટે, જનરલ કેટેગરી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી જમા કરાવવાની રહેશે. જ્યારે SC/ST/PH શ્રેણી માટે કોઈપણ પ્રકારની ફી નથી. ઉમેદવારો ઇ-ચલણ દ્વારા અરજી ફી જમા કરાવી શકશે.

અરજી કરવાનું સ્થળ- મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલનું કાર્યાલય, બિહાર સર્કલ, પટના-800001

Leave a Comment