DRDO Recruitment 2024 : ડીઆરડીઓ દ્વારા ભરતી ની જાહેરાત, અહીં જાણો પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

DRDO Recruitment 2024 નમસ્કાર મિત્રો, ડીઆરડીઓ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ 38 પદો પર ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઓનલાઈન મધ્યમાં અરજી કરવાની રહેશે.આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

સંસ્થા નું નામડીઆરડીઓ 
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખ15 મે 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://drdo.gov.in/drdo/careers
DRDO Recruitment 2024 પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ડીઆરડીઓ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ઓફિસે નોટિફિકેશનમાં જણા મુજબ એપ્રેન્ટીસના પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.નોટિફિકેશન માં આપેલી માહિતી મુજબ એપ્રેન્ટીસના 21 પદ અને ગ્રેજ્યુએશનના 17 પદો એમ કુલ મળીને 38 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

Table of Contents

DRDO Recruitment 2024 વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા એ એપસના નિયમ મુજબ રાખવામાં આવેલી છે.

DRDO Recruitment 2024 શૈક્ષણિક લાયકાત

ડીઆરડીઓ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત સંબંધિત ચિત્રમાં ડિપ્લોમા અથવા સ્નાતક રાખવામાં આવેલી છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

DRDO Recruitment 2024 અરજી ફી 

ડીઆરડીઓની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

DRDO Recruitment 2024 પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

આ ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ મેરીટ ના આધારે તેમની પસંદગી કરવામાં આવશે. અને પસંદગી પામેલો ઉમેદવારોને માસિક રૂપિયા 8000 થી 9000 પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

DRDO Recruitment 2024 ખાલી જગ્યા

DRDO Recruitment 2024 ડીઆરડીઓ ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ drdo ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લો.
  • હવે અહીં એપ્લાય લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • અને તેની સાથે આવશ્યક દસ્તાવેજ પણ અપલોડ કરો.
  • તમામ માહિતી ભરાઈ ગયા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

DRDO Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ 

ડીઆરડીઓ દ્વારા મળતીની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં અરજી કરવાની શરૂઆત 15 એપ્રિલ 2024 થી શરૂ થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 15 મે 2024 રાખવામાં આવેલી છે. આ સમય મર્યાદામાં પાત્રતા ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

Leave a Comment