Civil of Gujarat 2024 : હોસ્પિટલમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Civil of Gujarat ગુજરાતની સિવિલ હોસ્પિટલમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

Civil of Gujarat હોસ્પિટલમાં કોઈપણ પરીક્ષા વગર ભરતી ચાલી રહી છે જેમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી તેઓ ફ્રી માં જ અરજી કરી શકે છે. આ ભરતીમાં વયમર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

Civil of Gujarat હોસ્પિટલ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ, સાયકોલોજીસ્ટ, કેજ્યુઅલી મેડિકલ ઓફિસર તથા ઓ.ટી ટેક્નિશિયનના પદ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 12000થી લઇ 75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ નોકરીનું સ્થળ ગુજરાત રહેશે જયારે નોકરીમાં પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. આ ભરતીમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 19 જુલાઈ 2024 છે જયારે અરજી કરવા માટેની વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ છે. ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવશે.

જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment