GSTES jobs 2024: ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટીમાં નોકરી મેળવવાની શાનદાર તક, અંતિમ તારીખ ચૂક્યા વગર તાત્કાલિક કરો અરજી
GSTES jobs 2024: ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી(Gujarat State Tribal Education Society) દ્વારા વિવિધ વિષયોના શિક્ષકો માટેની ભરતી બહાર પાડવામાં આવી છે. GSTES jobs 2024 સરકારી નોકરી શોધતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા અલગ અલગ વિભાગોમાં કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત … Read more