Bal Suraksha Vibhag Bharti 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, ધોરણ-10 પાસ માટે સીધી ભરતી

Bal Suraksha Vibhag Bharti 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, ધોરણ-10 પાસ માટે સીધી ભરતી

Bal Suraksha Vibhag Bharti 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ધોરણ-10 પાસ માટે કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Bal Suraksha Vibhag Bharti 2024

સંસ્થાબાળ સુરક્ષા વિભાગ
પદઅલગ અલગ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ11 ઓક્ટોબર થી 17 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://gscps.gujarat.gov.in/

શેક્ષણિક લાયકા

  • Bal Suraksha Vibhag Bharti 2024 અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.

વયમર્યાદા

  • ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 21 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરકારી પરંતુ કરાર આધારિત આ ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.

પગારધોરણ

પદનું નામવેતન
કુક (રસોઈયા)રૂપિયા 12,026
હાઉસકીપરરૂપિયા 11,767

પદોના નામ

  • બાળ સુરક્ષા વિભાગની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા કુક (રસોઈયા) તથા હાઉસકીપરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

અરજી ફી

  • બાળ સુરક્ષા વિભાગની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

અરજી પ્રક્રિયા

  • ચિલ્ડ્રન હોમ ફોર બોયઝની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 17 ઓક્ટોબર 2024 ના રોજ છે જેમાં રજીસ્ટ્રેશનનો સમય સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી છે.
  • ઇન્ટરવ્યુનું સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમ, ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, અતિથિ ગૃહની બાજુમાં, અમુલ ડેરી સામે, આણંદ -388001 છે.
નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
Home Page અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો

1 thought on “Bal Suraksha Vibhag Bharti 2024: ગુજરાત બાળ સુરક્ષા વિભાગમાં ભરતી, ધોરણ-10 પાસ માટે સીધી ભરતી”

Leave a Comment