Anubandham Portal 2024 : પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો

Anubandham Portal 2024 : ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશના તમામ નાગરિકોની સુખાકારી માટે નવી નવી યોજનાઓ અને સેવાઓ સમયાંતરે બહાર પાડતી હોય છે. આપણુ યુવાધન આપણા દેશની સમૃદ્ધિ માટેનુ પ્રથમ પગથિયું છે. તમામ યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઘણા બધા વિભાગ અને વિવિધ કચેરીઓ કાર્યરત છે. ગુજરાત માં રાજ્યમા Gujarat Employment Services દ્વારા નોકરીએ રાખનાર અને નોકરી કરવાવાળા વચ્ચે કોમ્પ્યુનિકેશન જળવાય તે અંતર્ગત Digital India પ્રોગ્રામ હેઠળ ‘અનુબંધમ પોર્ટલ” બહાર પાડવામાં આવ્યું છે. “Anubandham App” દ્વારા નોકરીદાતા અને નોકરી લેનાર વચ્ચે મોબાઈલ અને ઈન્‍ટરનેટના માધ્યમથી સરળતાથી કોમ્પ્યુનિકેશન જળવાય છે.

Anubandham Porta અનુબંધમ

સંસ્થાનું નામDirectorate of Employment & Training,
Government of Gujarat
અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન
કેવી રીતે કરશો?
Online Registration
(કોઈપણ જગ્યાએથી કરી શકશો)
નોકરીનો પ્રકારશિક્ષિત અને અશિક્ષિત બંને માટે
(Education Wise Jobs)
પોર્ટલ લોન્‍ચ કર્યાની તારીખ06/08/2021
આપણા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ‘રોજગાર દિવસ” ના દિવસે Rojgar Portal 2024 & Mobile Application (Rojgar Portal 2024) લોન્ચ કર્યુ હતું. અનુબંધમ પોર્ટલ રોજગાર મેળવવા માટે ઈચ્છુક અને નોકરીદાતાઓ વચે સારી રીતે સમન્‍વય થશે. તેના કારણે નોકરીની જરુરીયાતવાળા યુવાનોને સરળતાથી નોકરી મળશે.

Department of Labour and Employment, Government of Gujarat ના હેઠળ કાર્યરત Directorate of Employment & Training, DET દ્વારા આ વેબપોર્ટલનું સંચાલન કરવામા આવશે. જેની અંદર DET નું મુખ્યકાર્ય ગુજરાત રાજ્યમાં તમામ યુવાનોને વ્યાવસાયિક તાલીમ અને રોજગાર સેવાઓ પૂરી પાડવાનું કાર્ય કરશે. તે ગુજરાત રાજ્યના ITI અને અલગ અલગ કેન્‍દ્રો પર લાંબા અને ટૂંકા ગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવે છે.

Anubandham Portal લાભ

  • ગુજરાત રાજ્યના યુવાનો નોકરી મેળવવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ઘરે બેઠા ઓનલાઈન કરી શકશે.
  • રજીસ્ટ્રેશન કરવા મા ટે અને કરિયર કાઉન્‍સેલિંગ માટે Rojgar Kacheri સુધી જવાની જરૂર નથી, ફક્ત અનુબંધમ એપ્લિકેશન દ્વારા પોતાના મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરી શકશો.
  • હવે ઓટોમેચમેકિંગ, સ્કીલ બેઇઝ મેચમેકિંગ, શેડ્યુલ મેનેજમેન્‍ટ અને અન્ય ઘણા બધા ફીચર્સ દ્વારા યુવાનો રોજગાર મેળવી શકશે.
  • ક્વિક સર્ચ અને ફિલ્ટરની સુવિધાથી સ્કીલ્ડ યુવાનો કોઈપણ જીલ્લામાં પોતાના નોકરી મેળવી શકશે.
  • ઉમેદવારને તેમની લાયકાત મુજબ તેમને રોજગારીની તકોનું મેચીંગ કરી શકાય છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરવા માટે કચેરી સુધી ધક્કામાથી મુકિત મળશે.
  • અનુબંધમ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોજગાર ઈછુક ઉમેદવઆરો પોતાની કારકિર્દી વિશે સચોટ માહિતી મેળવી શકે છે.
  • અનુબંધમ પોર્ટલ દ્વારા ઉમેદવારને પોતાની નોકરીના સ્થળના ઈન્‍ટરવ્યુહ વિશેની માહિતી પોતાના મોબાઈલમા મેળવી શકશે.
  • Rojgar Portal 2024 દ્વારા નોકરીદાતાઓને વિવિધ જાહેરાતો પાછળ ખર્ચ કરવાની જરુર નહિ પડે.
  • Job Provider આ પોર્ટલ દ્વારા વિશાળ ડેઝાબેઝ પ્રાપ્ત થશે, જેથી સારા કર્મચારીઓની ભરતી કરી શકશે.
  • નોકરી આપનાર ઓનલાઈન કે ઓફલાઈન ઈન્‍ટરવ્યુહની વ્યવસ્ઠા કરી શકે છે.
  • રોજગારદાતાઓ ઓનલાઈન નોંધણી દ્વારા પોતાના વ્યવસાયમાં રહેલી ખાલી જગ્યાઓની માહિતી અનુબંધમ પોર્ટલ પર ભરી શકે છે.
  • Job Provider નોકરી મેળા યોજીને પોતાની જરૂરિયાત મુજબના કુશળ અને અનુભવી યુવાનોની પસંદગી કરી શકશે.
  • Dashboard ના માધ્યમ દ્વારા નોકરી દાતા અને નોકરી મેળવનાર વચ્ચે એકબીજાની પ્રોફાઈલ અને માહિતી સરળતાથી મળશે.

Anubandham Portal અનુબંધમ લોગીન

  • રાજયના ઉમેદવારો અને નોકરીદાતા માટે બનાવેલ આ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટેશન કરાવવાનું હોય છે. આ રજીસ્ટ્રેશન બે પ્રકારના હોય છે. Job Seeker login અને Job Provider Login બનાવવાના હોય છે. આ બન્ને લોગીન કેવી રીતે બનાવવા તેની Step by Step લખેલી માહિતી અને Employment Office દ્વારા બનાવેલ Youtube Video અને લખાણ નીચે મુજબ આપેલી છે.

કોણ નોંધણી કરાવી શકે છે:

  • 8મા ધોરણ પાસ
  • 9મા ધોરણ પાસ
  • 10મા ધોરણ પાસ
  • 11મા ધોરણ પાસ
  • 12મા ધોરણ પાસ
  • ડિપ્લોમા ધરાવતા
  • ગ્રેજ્યુએટ
  • પોસ્ટ ગ્રેજ્યુએટ

Anubandham Portal અનુબંધમ જોબ મેળવવા ઈચ્છતા ઓનલાઈન રજીસ્ટ્રેશન

  • સૌપ્રથમ તમે Google માં જઈને “Anubandham Portal” ટાઈપ કરો.
  • ત્યારપછી અનુબંધમ પોર્ટલ પર “Register” બટન ઉપર ક્લિક કરો.
  • જેમાં જો તમે નોકરી મેળવવા ઈચ્છતા હોય તો “Job Seeker” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારપછી ઉમેદવારે તેમની Email Id અથવા પોતાનો Mobile Number નાખીને મળેલ OTP વડે વેરિફાઈ કરો.
  • OTP વેરીફાઈ કર્યા બાદ ઉમેદવારે પોતાની Basic, Unique ID વગેરે પ્રાથમિક માહિતી ભરો.
  • ત્યારપછી ઉમેદવારે 6 પ્રકારની માહિતી ઓનલાઈન ભરવાની રહેશે, જેમા Personal Information, Communication Detail, Education & Training, Employment Detail, physical attributes અને Job Preference વગેરે તમામ વિગતો ભરવાની રહેશે.
  • ત્યારપછી “Sign Up” કરીને ઉમેદવારની પૂરી માહિતી ભરવાની રહેશે.

Anubandham Portal અનુબંધમ વેબ પોર્ટલ રજીસ્ટ્રેશન

  • ઉમેદવારના અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર
  • ઉમેદવારની Email Id
  • ઉમેદવારનો મોબાઈલ નંબર
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • ઉમેદવારના લાયકાતની માર્કશીટ
  • ઉમેદવારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

Anubandham Portal અનુબંધમ પોર્ટલ જોબ નોકરીદાતાઓનું રજીસ્ટ્રેશન

Anubandham Rojgar Portal 2024 દ્વારા નોકરીદાતાઓનું પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે. ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ કે અન્ય વિભાગ/ કચેરીમાં નોકરી પૂરી પાડવાની હોય તો તેવા સંજોગોમાં (Rojgar Portal 2024) Job Provider તરીકે ઓનલાઈન નોંધણી કરવી પડશે. Employer તરીકે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું તેની માહિતી નીચે આપેલ છે.

  • સૌપ્રથમ તમે Google Search Bar માં જઈને “Anubandham Portal” ટાઈપ કરો.
  • ત્યારપછી અનુબંધમ પોર્ટલ પર “Register” પર ક્લિક કરો.
  • જેમાં નોકરીદાતા હોય તો “Job Provider / Employer” પસંદ કરો.
  • ત્યારપછી Job Provider એ તેમની Email Id અથવા તો Mobile Number નાખીને OTP દ્વારા વેરિફાઈ કરવાનું રહેશે.
  • OTP વેરીફાઈ થયા પછી ઉમેદવારે પોતાની પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.
  • ત્યારપછી “Sign Up” કરીને નોકરીદાતાએ સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટhttps://anubandham.gujarat.gov.in/home
અનુબંધમ લોગીન પેજhttps://anubandham.gujarat.gov.in/account/loginhttps://anubandham.gujarat.gov.in/account/login

Leave a Comment