Gujarat Municipality Recruitment 2024: ગુજરાતની નગરપાલિકામાં ડ્રાઈવર તથા અન્ય પદ પર સીધી ભરતી જાહેર

Gujarat Municipality Recruitment 2024: ગુજરાતની નગરપાલિકામાં ડ્રાઈવર તથા અન્ય પદ પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

Gujarat Municipality Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામગોંડલ નગરપાલિકા
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://gondalnagarpalika.org/

Gujarat Municipality Recruitment 2024 મહત્વની તારીખો

ગુજરાતની નગરપાલિકાની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નટિફિકેશન 06 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 07 ઓગસ્ટ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

Gujarat Municipality Recruitment 2024 નોકરીનું સ્થળ

ગુજરાતની નગરપાલિકાની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્યમાં જ રહેશે.

Gujarat Municipality Recruitment 2024 પદોના નામ

નગરપાલિકા દ્વારા વર્ગ-3 મુજબ વિભાગીય ફાયર આધિકારી તથા ફાયરમેન કમ ડ્રાઈવરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

Gujarat Municipality Recruitment 2024 પગારધોરણ

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવેલ નથી પરંતુ પસંદગી પામેલ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમો મુજબ નીચે મુજબનો પગારધોરણ મળી શકે છે.

પોસ્ટનું નામપગારધોરણ
વિભાગીય ફાયર આધિકારીરૂપિયા 39,900 થી 1,26,600 સુધી
ફાયરમેન કમ ડ્રાઈવરરૂપિયા 19,900 થી 63,200 સુધી

Gujarat Municipality Recruitment 2024 વયમર્યાદા

ગુજરાત મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા વિભાગીય ફાયર આધિકારી માટે 45 વર્ષ તથા ફાયરમેન કમ ડ્રાઈવર માટે 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

Gujarat Municipality Recruitment 2024 શેક્ષણિક લાયકાત

ગોંડલ નગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
વિભાગીય ફાયર આધિકારીસ્નાતક તથા અન્ય
ફાયરમેન કમ ડ્રાઈવરધોરણ-10 પાસ તથા અન્ય

Gujarat Municipality Recruitment 2024 પસંદગી પ્રક્રિયા

ગોંડલ નગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા શારીરિક કસોટીના આધારે કરવામાં આવશે.

Gujarat Municipality Recruitment 2024 અરજી પ્રક્રિયા

  • નગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.enagar.gujarat.gov.in છે.
  • અહીં તમને જાહેરાત જોવા મળી જશે તેમાં તમે અરજી કરવા લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાશો.
  • જો તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો તો જાહેરાતની નીચે તમને અરજી ફોર્મ જોવા મળી જશે એની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મમાં માંગવામાં આવેલ તમારી સંપૂર્ણ વિગતો ભરી દો તથા જરૂરી દસ્તાવેજો આ અરજી ફોર્મ સાથે જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ ને ઇન્ડિયા પોસ્ટ ના માધ્યમથી નગરપાલિકાના સરનામે મોકલી દો.
  • અરજી કરવાનું સરનામું – ગોંડલ નગરપાલિકા, ગોંડલ, જિલ્લો – રાજકોટ રહેશે.

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો



Leave a Comment