GSTES Recruitment Gujarat State 2024: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીમાં કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Table of Contents

GSTES Recruitment Gujarat State 2024

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીમાં કોઈપણ પરીક્ષા વગર તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવેલ છે. જો તમે પણ નોકરી મેળવવા ઇચ્છુક છો તો તમારે આ ભરતીની સંપૂર્ણ માહિતી જાણવી ખુબજ જરૂરી છે તેથી અમે આજના આ લેખમાં આ ભરતીની તમામ માહિતી જેવી કે ભરતીની મહત્વની તારીખો, પદોના નામ, ખાલી જગ્યા, નોકરીનું સ્થળ, અરજી ફી, પગારધોરણ, વયમર્યાદા, લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા જેવી તમામ માહિતીનો સમાવેશ કર્યો છે.

GSTES Recruitment Gujarat State 2024। Gujarat State Tribal Education Society Recruitment 2024

સંસ્થા/વિભાગનું નામગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી
પદોના નામવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ12 ઓગસ્ટ 2024
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

GSTES Recruitment Gujarat State 2024 મા તારીખ મહત્વની તારીખ

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીની સત્તાવાર જાહેરાતમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ભરતીની નોટિફિકેશન 03 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે તથા આ ભરતીની અરજી કરવાની શરૂવાત 3 ઓગસ્ટ 2024 ના રોજથી થઈ ચુકેલ છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવેલ છે.

GSTES Recruitment Gujarat State 2024 નોકરીનું સ્થળ

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીની આધિકારિક જાહેરનામામાં આપેલ વિગતો મુજબ, આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય રહેશે.

GSTES Recruitment Gujarat State 2024 અરજી ફી

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટીની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેશે નહિ તેથી લાયકાત ધરાવતા તમામ લોકોથી નિઃશુલ્ક અરજી જમા કરાવી શકાશે.

GSTES Recruitment Gujarat State 2024 પદોના નામ

ગુજરાત રાજ્ય આદિજાતિ શેક્ષણિક સંસ્થા દ્વારા સિનિયર પ્રોજેક્ટ મેનેજર (આઈ.ટી), સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ), પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) તથા લીગલ કન્સલ્ટન્ટના પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

પોસ્ટનું નામપગારધોરણ
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (આઈ.ટી)રૂપિયા 34,000
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)રૂપિયા 34,000
પ્રોજેક્ટ મેનેજરરૂપિયા 25,000
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરરૂપિયા 15,000
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)રૂપિયા 10,000
લીગલ કન્સલ્ટન્ટરૂપિયા 60,000

વયમર્યાદા

ગુજરાત રાજ્ય આદિજાતિ શેક્ષણિક સંસ્થાની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા પુરુષ ઉમેદવારો માટે 35 વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

GSTES ગુજરાતની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે મેરીટ અથવા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરારના આધારે કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત

GSTESની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્યથી કરો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (આઈ.ટી)એમ.સી.એ અથવા તેની સમકક્ષ ડિગ્રી
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)સી.એ અથવા એમ.બી.એ (ફાઇનાન્સ) અથવા એમ.કોમ
પ્રોજેક્ટ મેનેજરએમ.બી.એ અથવા એમ.એસ.ડબલ્યુ અથવા પી.જી.ડી.ઈ.એમ અથવા પી.જી.ડી.આર.એમ
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરએમ.બી.એ અથવા એમ.એસ.ડબલ્યુ અથવા પી.જી.ડી.ઈ.એમ અથવા પી.જી.ડી.આર.એમ
આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)બી.કોમ તથા અન્ય
લીગલ કન્સલ્ટન્ટકાયદાના સ્નાતક અથવા ધોરણ-12 પછી પાંચ વર્ષનો કાયદાનો કોર્સ

GSTES Recruitment Gujarat State 2024 અરજી પ્રક્રિયા

  • GSTESની આ ભરતીમાં અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સંસ્થાની ઓફિશ્યિલ વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે જેની લિંક www.eklavya-education.gujarat.gov.in છે.
  • આ વેબસાઈટ પર ગયા પછી “ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો” નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે માંગવામાં આવેલ તમામ જરૂરી માહિતી જેવી કે પૂરું નામ, જાતિ, માતાનું નામ, પિતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, ભણતરની માહિતી વગેરે વિગતો ભરો.
  • હવે માંગવામાં આવેલ ફૉર્મટમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી જમા કરો તથા ભવિષ્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ત્યારે આ અરજી ફોર્મની જરૂર પડશે એટલા માટે ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

GSTES Recruitment Gujarat State 2024 અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિશ્યિલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment