RPF ભરતી 2024 જલ્દી અરજી કરો થોડા દિવસ બાકી છે કુલ જગ્યા : 4660 અહીં થી અરજી કરો

RPF Recruitment 2024:મિત્રો સરકારી નોકરી રાહ જોઈને બેઠા છે તેમના માટે સારા સમાચાર છે કે ભારત સરકાર દ્વારા રેલવેમાં આરપીએફ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં કુલ જગ્યા 4660 જગ્યા પર ભરતી કરવામાં આવશે અરજી કરવાની તારીખ 15 એપ્રિલ 2024 તે અરજી કરવાની છેલ્લી તારીખ છે 14 મે 2024 છે

RPF JOBS 2024

આરપીએફ ભરતી માં અરજી ફી કેટલી હશે આરપીએફ ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું ડોક્યુમેન્ટ કયા જોઈએ રાજ્ય પ્રમાણે જોઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રમાણે જોઈએ જેની બધી માહિતી જે આપેલ છે તો તમે જાણી શકો છો

વિભાગો
રેલવે પ્રોટેક્શન ફોર્સ, રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સ
પદસબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ
ખાલી જગ્યાઓકુલ: 4660 (SI: 452, કોન્સ્ટેબલ: 4208)
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજીની અંતિમ તારીખ15 એપ્રિલ 2024 થી 14 મે 2024

આરપીએફ ભરતીમાં અરજી ફી કેટલી હશે

આ ભરતી માટે અરજી ફી સામાન્ય અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે અરજીપી 500 રૂપિયા છે અને એસસીએસટી સ્ત્રી અને સૈનિક ઉમેદવાર માટે 250 રૂપિયા અરજીપી રાખવામાં આવેલી છે જે તમે ઓનલાઇન ભરી અને ફોર્મ ભરી શકો છો

RPF ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

આરપીએફ ભરતી માં ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી માટે 10 મુ પાસ હોવા જોઈએ અને તેમની શૈક્ષણિક લાયકાત કોઈ ગ્રેજ્યુએશન ડિગ્રી હશે તો પણ ચાલશે

RPF ભરતી 2024 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી How to Apply Online for RPF Recruitment 2024

  • સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in ની મુલાકાત લો .
  • ભરતી વિભાગમાં નેવિગેટ કરો અને સંબંધિત પોસ્ટ (કોન્સ્ટેબલ અથવા સબ-ઇન્સ્પેક્ટર) પસંદ કરો.
  • તમારી મૂળભૂત માહિતી પ્રદાન કરીને અને વપરાશકર્તા ID અને પાસવર્ડ પ્રાપ્ત કરીને નોંધણી કરો.
  • પ્રદાન કરેલ ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
  • તમામ જરૂરી વિગતો સાથે સચોટપણે અરજી ફોર્મ ભરો.
  • શૈક્ષણિક પ્રમાણપત્રો, ઓળખના પુરાવાઓ અને ફોટોગ્રાફ્સ સહિતના જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ઓનલાઈન ચૂકવો.

Leave a Comment