Vadodara Airport Recruitment : વડોદરા એરપોર્ટ પર ધોરણ 10 પાસ પર ભરતી ની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 29000

Vadodara Airport Recruitment : નમસ્કાર મિત્રો વડોદરા એરપોર્ટ માં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 39 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની છે. તેના પછી ઇન્ટરવ્યૂ આપવાનું છે આજના આ લેખમાં અમે તમને તેના વિશે તમામ માહિતી આપીશું.

  • સંસ્થા નું નામ : એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ
  • પોસ્ટ : વિવિધ
  • વય મર્યાદા : 18 થી 28
  • અરજીની છેલ્લી તારીખ : પદ મુજબ અલગ અલગ
  • અરજી પ્રક્રિયા : ઓફલાઈન
  • સત્તાવાર વેબસાઈટ : https://www.aiasl.in/

Vadodara Airport Recruitment પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

વડોદરામાં એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર ઓફિસર યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર,કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ,હેન્ડીમેન,જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ,હેન્ડીવુમન,રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

જાહેરાતમાં જણાવતા મુજબ કુલ 39 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરી ઇન્ટરવ્યૂ આપવાનું છે.

Vadodara Airport Recruitment વય મર્યાદા

એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા 18 વર્ષથી 28 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે. તેમાં સરકારના નિયમ મુજબ રિઝર્વ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવેલી છે.

Vadodara Airport Recruitment શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવે છે. જેમાં ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને મહત્તમ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલી છે. તે પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલો હોય અને યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન થયેલા હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

Vadodara Airport Recruitment પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી દ્વારા સૌ પ્રથમ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને તેના પછી સ્કીલ ટેસ્ટ કરવામાં આવશે અને જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા ઉમેદવારોની માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે જે નીચે મુજબ છે.

  • જુનિયર ઓફિસર રૂપિયા-29,760
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ રૂપિયા-24,960
  • જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ રૂપિયા-21,270
  • રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ રૂપિયા-24,960
  • યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર રૂપિયા-21,270
  • હેન્ડીમેન રૂપિયા-18,840
  • હેન્ડીવુમન રૂપિયા-18,840

Vadodara Airport Recruitment ભરતી અરજી

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ 
  • ચૂંટણી કાર્ડ
  •  લિવિંગ સર્ટિફિકેટ 
  • જાતિનો દાખલો 
  • માર્કશીટ 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  •  સિગ્નેચર 
  • અન્ય જરૂરી દસ્તાવેજ

Vadodara Airport Recruitment અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં કે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની નથી.
  • આ ભરતીમાં ઉમેદવારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે અથવા તો સ્કીલ ટેસ્ટ કરવાનું રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ તમે તેની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો.
  • તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢો અને માહિતી પર સાથે દસ્તાવેજ અટેચ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ને તમારે ઇન્ટરવ્યૂ આપતી વખતે સાથે લઈ જવાનું રહેશે.

Leave a Comment