નમસ્કાર મિત્રો, રેલવે વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે કુલ મળીને 598 પદો પર ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 7 જુન 2024 રાખવામાં આવેલી છે આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.
Railway ALP Vacancy 2024 પદોની સંખ્યા
રેલ્વે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ ના પદ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ જાહેરાત તેમની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે તેમાં જણાવ્યા મુજબ કુલ 598 પદો માટે ભરતીનું આયોજન કરેલું છે.
Railway ALP Vacancy 2024 વય મર્યાદા
રેલ્વે વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે તેમાં અરજી કરવા માટે ઉમેદવારને વય મર્યાદા 18 વર્ષથી 42 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ તમામ વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.
Railway ALP Vacancy 2024 શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલું છે. કોઈપણ માન્યતા પ્રાપ્તમાંથી દસમું ધોરણ પાસ કરેલ હોય તેવો ઉમેદવાર આ ભરતી મારજે કરી શકે છે તેમજ તેની સાથે સંબંધિત ક્ષેત્રમાં આઈ.ટી.આઈ અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
Railway ALP Vacancy 2024 અરજી ફી
રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાયલોટ ના 598 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તમામ વર્ગના ઉમેદવાર એકદમ મફતમાં અરજી કરી શકે છે.
Railway ALP Vacancy 2024 મહત્વપૂર્ણ લિંક
- Notification- Click Here
- Apply Online- click Here
Railway ALP Vacancy 2024 પસંદગી પ્રક્રિયા
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે વિભાગ દ્વારા લેખિત પરીક્ષા લેવામાં આવશે.
Railway ALP Vacancy 2024 મહત્વપૂર્ણ તારીખ
રેલવે વિભાગની આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 5 મેં 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 7 જૂન 2024 રાખવામાં આવેલી છે ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે.
Railway ALP Vacancy 2024 રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલોટ ભરતી ઓનલાઈન અરજી પ્રક્રિયા
- આ ભરતી માટે તમારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
- તેના પછી તમારી સામે આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ ખુલશે તેને ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢો.
- હવે આ એપ્લિકેશનમાં સાચી માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
- આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી નોટિફિકેશનમાં આપવામાં આવેલ સ્થળ પર પહોંચાડવાના રહેશે.