RRB Recruitment 2024: રેલવેમાં બમ્પર ભરતી , આ તારીખથી 9 હજાર ટેકનિશિયન પોસ્ટ માટે અહીં થી જાણો પુરી મહિતી

RRB Bharti 2024 : રેલવેમાં બમ્પર નોકરીઓ, આ તારીખથી 9 હજાર ટેકનિશિયન પોસ્ટ માટે અહીં થી અરજી કરો ભારતીય રેલવેમાં ટેકનીશીયલ માટે ભરતી આવી ગઈ છે જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય તેમને સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે તેના પરથી તે સંપૂર્ણ માહિતી જાણી શકે અને ફોર્મ ભરી શકે છે

RRB Recruitment 2024

રેલ્વે બોર્ડ દ્વારા બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે 9000 જેવી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે લાંબા સમયથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થી મિત્રો માટે ખુશીના સમાજ સાથે આ રીતે તમે વિગતવાર ફોર્મ ભરી શકો છો

રેલવે ટેકનિશિયન ભરતી 2024 ખાલી જગ્યા

  • રેલવે ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 9000 જગ્યાઓ ભરવામાં આવશે.
  • તેમાંથી 1100 જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલની છે
  • 7900 જગ્યાઓ ટેકનિશિયન ગ્રેડ III છે .

રેલવે ટેકનિશિયન ભરતી 2024 પગાર

  • ટેકનિશિયન ગ્રેડ 1 પગાર 29200
  • ટેકનિશિયન ગ્રેડ 3 – રૂ. પગાર 19900

રેલવે ટેકનિશિયન ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખ

RRB રેલવે ટેકનિશિયન ભરતી 2024 અરજીઓ 9 માર્ચ, 2024 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલ 8, 2024 છે. રેલવે ટેકનિશિયન ભરતી 2024 એક મહિના સુધી ફોર્મ ભરાવનું ચાલુ રહેશે.ફોર્મ ભરવાનું રહેશે.
રેલવે ટેકનિશિયલ ભરતી શૈક્ષણિક લાયકાત જાણો

રેલવે ભરતી 2024 માં જે ઉમેદવારો ફોર્મ ભરવાની હોય તેમને ધોરણ 10 પાસ ધોરણ 12 પાસ ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ અને એનએસવીટી એસસીવીટી સંસ્થા માંથી આઈટીઆઈ પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ તેવા ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકશે

રેલવે ભરતી ટેકનિશિયલ માટે અરજી ફી કેટલી

રેલવે ભરતી માં અરજી ફી એસ સી એસ ટી અને સૈનિક પીડબ્લ્યુબીડી મહિલા માટે 250 રૂપિયા ફી આપવાની રહેશે
બાકીના ઉમેદવારો ઓબીસી જનરલ એમને 500 રૂપિયા ચલ રૂપિયા આપવાની રહેશે વધારે માહિતી વેબસાઈટ કરજો

Leave a Comment