Bhavnagar Municipal Corporation Bharti 2024: ભાવનગર મહાનગરપાલિકા ભરતી; કુલ જગ્યા 10

Bhavnagar Municipal Corporation Bharti 2024 : ભાવનગર દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર અને વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી કરવા માટે નિયત નમુનામા OJAS વેબસાઈટ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારો ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Bhavnagar Municipal Corporation Bharti 2024 :

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024

પોસ્ટ ટાઈટલભાવનગર મહાનગરપાલિકા ભરતી 2024
પોસ્ટ નામસ્ટેશન ફાયર ઓફિસર અને અન્ય
કુલ જગ્યા10
છેલ્લી તારીખ23-03-2024
અરજી પ્રકારઓનલાઈન

Bhavnagar Municipal Corporation Bharti 2024 :

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર તારીખ 08-03-2024 થી તારીખ 23-03-2024 સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.

જગ્યાનું નામકુલ જગ્યા
ગાયનેકોલોજિસ્ટ1
પીડીયાટ્રીશ્યન2
ચીફ ફાયર ઓફિસર1
સ્ટેશન ફાયર ઓફિસર1
ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ1
વેટરનરી ઓફિસર1
ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રીકલ)2
સ્વીમીંગ ઈન્સ્ટકટર1
કુલ10

શૈક્ષણી લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા વગેરેની માહિતી માટે સત્તાવાર જાહેરાતમા આપેલ તમામ માહિતી વિસ્તાર પૂર્વક વાંચો.

આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ OJAS વેબસાઈટ ojas.gujarat.gov.in પથી મેળવવાની રહેશે.

ઉમેદવારે નિયત કરેલ ફી તારીખ 26-03-2024, 15:00 કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ ના મંજુર ગણવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાયે પસંદગી સમિતિ દ્વારા મેરીટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.

સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ફી, ઉંમર વગેરેમાં છૂટછાટ આપવામાં આવશે.

વધુ વાંચો

DHS Kheda Recruitment 2024 : DHS ખેડા ભરતીની જાહેરાત; મેડીકલ ઓફિસર અને અન્ય જગ્યાઓ

વધુ વિગતો માટે ભાવનગર મહાનગરપાલિકાની વેબસાઈટ www.bmcgujarat.com પરથી જાણકારી મેળવી લેવી.

આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશ્નરશ્રી, ભાવનગર મહાનગરપાલિકા-ભાવનગર જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment